ઈરાને અમેરિકાના પાયલટને જીવતો પકડી લીધો
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ઈરાનના આકાશમાં અમેરિકાના સૌથી આધુનિક લડાકુ વિમાન હ્લ-૩૫ને તોડી નાખવાનો દૃાવો કર્યો હતો. તેના થોડા કલાક બાદૃ દૃાવો કર્યો છે કે આ ફાઈટર જેટના પાયલટને પણ જીવતો કેપ્ચર કરી લીધો છે. તસનિમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હિટ થયેલા વિમાનથી ઈજેક્ટ થયા બાદૃ અમેરિકી પાયલટને ઈરાની સેનાએ પકડી લીધો છે. અમેરિકાએ ત્ોની કબુલાત કરી છે. જો આ દૃાવામાં થોડી પણ સચ્ચાઈ છે તો આ અમેરિકા અને ઈઝરાયેલ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો સાબિત થઈ શકે છે.શુક્રવારે સાંજે ઈરાન્ો અબુધાબીમાં કરેલા મિસાઇલ હુમલા દૃરમિયાન રહેણાંકના વિસ્તારમાં મિસાઇલ તોડી પડાતા કાટમાળ પડતા પાંચ ભારતીયો સહિત ૧૨ લોકોન્ો ઇજા થઈ હતી.