Jai Hind

ભારતની રશિયા સાથે બહુમૂલ્ય સંરક્ષણ સમજૂતી

રેલોસ સમજૂતી અંતર્ગત બન્ને દૃેશોમાં કોઇ વિશેષ સ્થિતિ થાય તો ત્રણ હજારથી વધુ સ્ૌનિકોન્ો જે-ત્ો દૃેશની સરહદૃ પર મોકલી શકાશે ઉપરાંત પરસ્પર એરબ્ોઝ અન્ો એરોડ્રામનો ઉપયોગ થશે

૨૧મી સદૃીમાં ભૂ-રાજનીતિના રણનીતિ બનાવવાની સ્વાયતતા ભારતની વિદૃેશ નીતિનો મૂળ મંત્ર છે. તાજેતરમાં ભારત અન્ો રશિયા વચ્ચે રેસિપ્રોકલ એકસચેન્જ ઓફ લોજિસ્ટીક સપોર્ટ એગ્રીમેન્ટ (રેલોસ)નો કરાર થયો આ આ સિધ્ધાંતની એક મોટી સફળતાના રૂપમાં જોવામાં આવે છે.
ફેબ્રુઆરી વર્ષ ૨૦૨૫માં હસ્તાક્ષર તથા જાન્યુઆરી ૨૦૨૬માં થયેલા કરારનો અમલ માત્ર એક ટેકનીકલ દૃસ્તાવેજ નથી પરંતુ બ્ો જૂના મિત્રો વચ્ચે સ્ૌન્ય સાથેના સંકલનન્ો વધુ સક્ષમ બનાવશે.
આ સમજૂતી મુજબ બન્ને દૃેશો ખાસ સ્થિતિમાં સંયુકત યુધ્ધ અભ્યાસ અથવા માનવીય સહાયતા દૃરમ્યાન એક બીજાની સરહદૃમાં વધુમાં વધુ ત્રણ હજાર સ્ૌનિકોન્ો મોકલી શકશે. અન્ો સ્ૌનિકોની સંખ્યા જરૂરિયાત મુજબ વધારી કે ઘટાડી શકાશે.
એક સમયમાં પાંચ યુધ્ધ જહાજોનો ઉપયોગ પરસ્પરના બંદૃરો પર થઇ શકશે. આ સમજૂતી મુજબ ૧૦ સ્ૌન્ય વિમાનોન્ો એક બીજાના એરબ્ોઝનો અથવા હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાની સંમતિ આપવામાં આવી છે આ સમજૂતીનો અમલ આગામી પાંચ વર્ષ માટે થશે જે પરસ્પર સમજૂતીથી વધુ પાંચ વર્ષ સુધી વધારી શકાશે નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત અન્ો રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૬૮.૭ બિલીયન અમેરિકન ડોલરના સ્વરૂમાં પહોંચી ગયો હતો. જે બન્ને દૃેશો વચ્ચે જે ઐતિહાસિક સંબંધ છે ત્ોન્ો વધુ મજબ્ાૂતી પ્રદૃાન કરે છે અન્ો આ બાબત પણ એવા સમયે જ્યારે ભારતન્ો ચીન, પાકિત્સાન, બાંગ્લાદૃેશ જેવા શત્રુતાવાળું માનસ ધરાવતા દૃેશ સાથે સરહદૃ પર તણાવ થયો છે.
અલબત્ત આ બાબતમાં વેપાર અસંતુલન (આયાત ૬૩.૮૪ બિલીયન વિરૂદ્ધ નિકાસ ૪.૮૮ બિલીયન ડોલર) એક મોટો પડકાર છે. વર્તમાન પડકારોન્ો ધ્યાનમાં રાખતા આર્થિક નિર્ભરતાન્ો રણનીતી સ્વરૂપ્ો મજબ્ાૂતી આપ્ો છે.
આ સંધી પછી ભારત-રશીયા વચ્ચે જે પોર્ટ અથવા બંદૃર છે ત્યાંનો ઉપયોગ ઇંધણ ભરવા અથવા વહાણોના રિપ્ોરીંગ માટે કરી શકાશે રશીયાના ‘આઇસ બ્રેકર જહાજોની મદૃદૃથી ભારત ઉત્તર સમુદ્ર માર્ગ સુધી પોતાનો વિસ્તાર વધારી શકશે જે ભવિષ્યમાં વૈશ્ર્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બનશે.
આ ઉપરાંત ભારત્ો એક તરફ અમેરિકા સાથે લેમોઆ સમજૂતી કરી છે ત્યાં બીજી તરફ રશિયા સાથે રેલોસની સમજૂતી કરી ભારત્ો હવે સંતુલિત શક્તિ પ્રદૃર્શન કર્યું છે આ પ્રકારે જે રીત્ો અમેરિકાએ પાકિસ્તાન સાથે વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરી છે. આથી આ વાત સ્પસ્ટ છે કે, ભારત કોઇ એક સંગઠનનો સભ્ય બનવાના બદૃલે પોતાના રાષ્ટ્રીય હિતોન્ો વધુ મહત્વ આપ્ો છે.
રશીયા-ચીન નજીકની સરહદૃ પર યુક્રેનના યુધ્ધ પછી રશીયાની ચીન પર વધતી નિર્ભરતા ભારત માટે િંચતાનો વિષય હતો. ભારત્ો આ સમજૂતી કરીન્ો રશીયાન્ો એ સંદૃેશો આપ્યો છે કે, સંરક્ષણ અન્ો રાજનીતિના મામલામાં ભારત હવે રશીયા સાથે ભાગીદૃારી વાળું વલણ રાખશે આથી રશીયાન્ો ચીનના પ્રભાવમાં સંતુલિત રહેવા માટે ઘણી મદૃદૃ મળશે.
વૈશ્ર્વિક મંચ તથા એશિયા મહાદ્વીપમાં રશીયાની ઇચ્છા એવી છે કે, ત્ોમની શક્તિશાળી સ્થિતિ ચીનની સરખામણીમાં હંમેશા માટે અમેરિકા પછી બીજા નંબર પર રહે નહીં કે ચીન પછી ત્રીજા નંબરનું સ્થાન મળે ભારત અન્ો રશીયા વચ્ચે ક્યારેય સરહદૃન્ો લઇ વિવાદૃ થયો નથી અથવા આ બન્ને દૃેશો વચ્ચે કોઇ સ્પર્ધા નથી. આથી કહી શકાય કે આ સમજૂતી વેપાર સંતુલન યથાવત રાખવા ભારત માટે જરૂરી છે અને સરળ છે રેલોસ સમજૂતી એવા સમયે થઇ છે કે, જ્યારે વૈશ્ર્વિક વ્યવસ્થા બ્ો ભાગમાં હાલમાં વહેચાઇ રહી છે એક તરફ અમેરિકા અન્ો યુરોપીય સંઘના દૃેશો છે. ત્યારે બીજી તરફ રશીયા અન્ો ચીનનું નવું ગઠબંધન છે.
ભારત્ો આ સંઘર્ષ વચ્ચે પોતાના ફાયદૃાનો ‘સુર્વણ સ્ોતુ બનવવાનો પ્રયાસ કર્યો છે અને ભારત દૃરેક રાષ્ટ્રોન્ો ઉપયોગી બનવાનો પ્રયાસ કરી રહૃાું છે ભારત અને રશીયા વચ્ચે થયેલી સમજૂતી ભારતની ‘મલ્ટી એલાઇમેન્ટના વાળી નીતિની એક મોટી સફળતા માની શકાશે. આ સમજૂતી આ બાબત નક્કી કરશે કે સંકટના સમયે ભારત પાસ્ો વિકલ્પોની ઉણપ રહેશે નહીં જ્યાં અન્ોક ઉતાર-ચઢાવ વચ્ચે અમેરિકા સાથે ભારત્ો ટેકનીકલ સહયોગ વધાર્યો છે. બીજી તરફ રશીયા સાથે લોજીસ્ટીક સહયોગ ભારતન્ો એક વૈશ્ર્વિક સ્ૌન્ય શક્તિના સ્વરૂપમાં સ્થાપિત કરશે.
અસબત્ત ભારત્ો આ વાત નિશ્ર્ચિત કરવી પડશે કે રશીયા પર સ્ૌન્ય નિર્ભરતા મતલબ કે અત્યારે ભારત માટે રક્ષા ઉપકરણો માટે એક મોટો ભાગ છે ધીરે ધીરે મેક ઇન ઇન્ડીયા તથા આત્મનિર્ભર ભારતના માધ્યમથી ઓછું કરવું પડશે.