Jai Hind

EOI પ્રોફાઇલ માટે ૧૨ મહિનાની સમય મર્યાદૃા નક્કી કરાઈ,કેન્ોડાના પીઆર નિયમોમાં ફેરફાર: ભારતીયો પર અસર

હવે પીઆર મળવાના ચાન્સ પહેલા કરતાં ઓછા થઈ ગયા

કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતે પોતાના ઇમિગ્રેશન સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરતા ઁઇ પ્રક્રિયા સાથે જોડાયેલા ઉમેદૃવારો માટે નવા નિયમો લાગુ કર્યા છે. એનાથી ભારતીયો પર મોટી અસર જોવા મળશે. નોવા સ્કોટિયા નોમિની પ્રોગ્રામ (દ્ગજીદ્ગઁ) હેઠળ હવે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ર્ઈૈંં) પ્રોફાઇલ અનિશ્ર્ચિત સમય સુધી માન્ય નહીં રહે, પરંતુ તેની માટે નિશ્ર્ચિત સમય મર્યાદૃા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે ઁઇ મળવાના ચાન્સ પહેલાં કરતાં ઓછા થઈ ગયા છે.નોવા સ્કોટિયા પ્રાંત દ્વારા ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, ૧ મે ૨૦૨૬થી દૃાખલ કરવામાં આવતી તમામ નવી ર્ઈૈંં પ્રોફાઇલ માત્ર ૧૨ મહિના સુધી જ માન્ય રહેશે. તેનો અર્થ એ છે કે જો કોઈ ઉમેદૃવારને એક વર્ષની અંદૃર પસંદૃ કરવામાં નહીં આવે, તો તેની પ્રોફાઇલ આપમેળે સમાપ્ત થઈ જશે અને તેને ફરીથી નવી ર્ઈૈંં દૃાખલ કરવી પડશે. અગાઉ ઉમેદૃવારોની પ્રોફાઇલ સમય મર્યાદૃા વગર પૂલમાં રહી શકતી હતી, જેના કારણે ઘણા જૂની ફાઇલને પણ ચાન્સ મળતો હતો.
જાણવા જેવી વાત એ છે કે ઁઇ માટે પહેલા ઉમેદૃવારની ર્ઈૈંં પ્રોફાઇલ બનાવવામાં આવે છે. ત્યારબાદૃ સ્કોર, શિક્ષણ સહિતના તમામ માપદૃંડ પૂર્ણ થયા પછી સરકાર તરફથી ઁઇ માટે આમંત્રણ મળે છે.