હોર્મુઝમાં પ્રવેશતા અમેરિકી યુધ્ધ જહાજ પર ઇરાનનો હુમલો
યુએઇના કુજૈરા પોર્ટ પર હુમલાની પીએમ મોદૃીએ િંનદૃા કરી: હોર્મુઝનો રસ્તો ખોલાવવા મદૃદૃ માટે ચીનન્ો યુએસની અપીલ
પશ્ર્ચિમ એશિયામાં ૧૮ દિૃવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદૃ હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દૃાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં ૫ નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દૃાવા પર મૌન સેવ્યું છે.યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ખાસ કરીને હોર્મુઝ વિસ્તારમાં સુરક્ષિત અને અવરોધરહિત અવરજવર સુનિશ્ર્ચિત કરવાની પણ જરૂરિયાત વ્યક્ત કરી.
સંયુક્ત અરબ અમીરાત (ેંછઈ)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલાને લઈને દૃેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાની તીવ્ર િંનદૃા કરતા જણાવ્યું હતું કે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ક્યારેય સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત આ મુશ્કેલ સમયે ેંછઈ સાથે મજબૂતીથી ઉભું છે અને તમામ મુદ્દાઓનું નિરાકરણ સંવાદૃ અને કૂટનીતિ દ્વારા જ લાવવું જોઈએ.
અમેરિકાએ ચીન પર આક્ષેપ કર્યો છે કે તે પોતાની જરૂરિયાતનો ૯૦ ટકા હિસ્સો ઈરાન પાસેથી ખરીદૃે છે અને આ ફંડનો ઉપયોગ ઈરાન યુદ્ધ અને આતંકી પ્રવૃત્તિઓ માટે કરી રહૃાું છે.
અમેરિકાએ ચીનને અપીલ કરી છે કે તે હોર્મુઝનો રસ્તો ખોલાવવામાં મદૃદૃ કરે, જેથી ભારત જેવા મોટા ગ્રાહકોને ન્ઁય્ સંકટનો સામનો ન કરવો પડે.