મોદૃીએ નેધરલેન્ડના આઇકોનિક અને વિશ્ર્વના સૌથી મોટા પુર નિયંત્રક અફસ્લુઇટડિજક ડેમની મુલાકાત લીધી
જય હિન્દ
નેધરલેન્ડના પ્રવાસ દૃરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ નેધરલેન્ડના આઇકોનિક અને વિશ્ર્વના સૌથી મોટા પુર નિયંત્રક અફસ્લુઇટડિજક ડેમની મુલાકાત લીધી હતી. સાથે નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટ્ટન પણ નજરે પડે છે.