વૈશ્ર્વિક સંગઠનો નબળા થતા અન્ો અમેરિકાનો ત્ોના પર પ્રભાવ વધતા હવે સાધન સંપન્ન રાષ્ટ્રો પડોશી દૃેશો પર હુમલા કરી પોતાનું ધાર્યુ કરી રહૃાા છે
અમેરિકા અન્ો ઇરાન વચ્ચે વધતો આત્મવિશ્ર્વાસ થોડો ઓછો થવાનો સંકેત મળી રહૃાો છે. નવીદિૃલ્હીમાં અમેરિકાના વિદૃેશમંત્રી માર્કો રૂબિયોએ હવે સારા સમાચાર મળશે ત્ોવી વાત કરી હતી.
બીજી તરફ ભારતમાં ઇરાનના દૃૂતાવાસ તરફથી અમેરિકાના વિદૃેશમંત્રીના આ નિવેદૃન પર દૃુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. વાસ્તવિક રીત્ો અમેરિકા આ સમસ્યાનો ઉકેલ પોતાની શરતોન્ો આધીન કરવા માગ્ો છે. ઇરાનના દૃૂતાવાસ્ો વધુમાં જણાવ્યું હતું કે હોર્મૂઝન્ો બંધક બનાવવામાં આવ્યું છે.
જ્યારે ઇઝરાયેલ પણ યુધ્ધ વિરામ કરવાના પક્ષમાં નથી. આ અગાઉ પોતાનું સંગ્રહ કરેલું યુરેનિયમ દૃેશની બહાર લઈ જવાના ઇરાનના ઇનકાર બાદૃ સ્થિતિ વધુ તણાવપ્ાૂર્વકની બની છે.
ઇરાનની સાથે ઇઝરાયેલ તથા અમેરિકા જે સંઘર્ષ કરી રહૃાું છે ત્ોના ખરાબ પરિણામો મધ્ય પ્ાૂર્વ સુધી સિમિત રહૃાા નથી. યુધ્ધમાં લડતું અમેરિકા માત્ર પોતાનું સામરિક નહી પરંતુ આર્થિક ઉપાયો દ્વારા પોતાનું નિયંત્રણ વધુ મજબ્ાૂત કરવાનો પ્રયાસ કરી રહૃાું છે.
વાસ્તવિકતા એ છે કે યુદ્ધમાં શરૂઆતની સફળતા પછી સ્થિતિ અમેરિકાના નિયંત્રણની બહાર જઈ રહી છે. દૃરમિયાન ઇરાન અન્ો અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે બ્ોઠક યોજાઈ હતી. અમેરિકા અન્ો ઇઝરાયેલ બંન્ો પરમાણુ હથિયારો પર અટકવા દૃે જેના પગલે અત્યારે નિરાકરણ આવ્યુ નથી. ઇઝરાયેલે માગ કરી છે કે પરમાણુ યુરેનિયમનું ઉત્પાદૃન બંધ થવુ જોઇએ હાલમાં જે પ્લાન્ટ ચાલી રહૃાા છે ત્ોન્ો હટાવવામાં આવે અન્ો ઇરાન પરમાણુ ખતરો નથી ત્ોવી ખાતરી થાય પછી જ ત્ોની સાથે સમજૂતી થશે.
ઇઝરાયેલની આ શરત સાથે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સંતમ થયા છે જેન્ો પગલે હોર્મુઝ ખાડી ખુલે ત્ોવા કોઈ સંકેત મળ્યા નથી. ઇરાન અન્ો અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે થયેલા ઘર્ષણના પગલે ઇરાન્ો હોર્મુઝ ખાડી બંધ કરી હતી.
ત્યારબાદૃ અમેરિકાએ પોતાની રીત્ો ખાડીમાં વ્યવહાર ઠપ કર્યો હતો જેની અસર ભારત સહિત વિશ્ર્વના અન્ોક દૃેશો પર થઈ છે આ વિવાદૃ પર પ્ાૂર્ણવિરામ થાય ત્ોવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. અન્ો વધુ ૬૦ દિૃવસ સુધી યુધ્ધવિરામ જાહેર થાય ત્ોમ હતું.
ઇરાન પણ ૩૦ દિૃવસમાં હોર્મુઝ પર જહાજોની અવરજવર સામાન્ય કરવા ત્ૌયાર થયુ હતું. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ્ો આ બધી આશાઓ પર પાણી ફેરવી નાખતી જાહેરાત કરી હતી. ટ્રમ્પ્ો કહૃાું હતું કે ઇરાન સાથે સમજૂતી માટેના અમારા પ્રતિનિધિઓન્ો હાલ થોભી જવા આદૃેશ આપ્યો છે.
હાલ અમેરિકાન્ો આ મામલે કોઈ ઉતાવળ નથી. ટ્રમ્પ્ો એમ પણ જણાવ્યું હતું કે હોર્મુઝ ખાડીમાંથી અમારા સુરક્ષાદૃળોન્ો હટાવવામાં આવશે નહીં.
જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન ન્ોતન્યાહૂએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ અન્ો હું બન્ને આ વાત સાથે સંમત છીએ કે ઇરાન પરમાણુ હથિયારોનું ઉત્પાદૃન નહી કરી શકે.
જ્યાં સુધી ઇરાન અમારા માટે એક પરમાણુ ખતરો રહેશે ત્યાં સુધી કોઈ સમજૂતી શક્ય નથી. આવી ઇઝરાયેલ અન્ો અમેરિકાની પોલીસી એક સરખી છે કે ઇરાન પાસ્ો કોઈ પરમાણુ હથિયારો હોવા જોઇએ નહીં. ત્ોનો અર્થ એ થયો કે ઇરાન્ો પરમાણુ હથિયારોનો નાશ કરવો પડશે.
સાથે જે પરમાણુ ઉત્સર્જન પ્લાન્ટ છે ત્ો કાયમ માટે બંધ કરવા પડશે. ઇરાન પાસ્ો ૪૪૦.૯ કિલોગ્રામ યુરેનિયમ છે. સંભવિત કરાર મુજબ ઇરાન આ જથ્થો છોડવા સંમત થયું હતું. અન્ો આગમી ૬૦ દિૃવસમાં આ યુરેનિયમ રશિયા જેવા ત્રીજા દૃેશમાં મોકલવા સંમત થયું હતું.
અલબત્ત ઇરાન આ મુદ્દે ત્ૌયાર થયુ નથી. ઇરાનનું માનવું છે કે હથિયારમાં ઉપયોગ લાયક યુરેનિયમ હાથમાંથી નીકળી જાય તો ઇરાન હંમેશા માટે નબળુ પડી જશે. આથી ભવિષ્યમાં ઇઝરાયેલ અન્ો અમેરિકાનો પ્રહાર વધુ ઘાતક પ્ાૂરવાર થશે. કોઈ પણ દૃેશ માટે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી હોય છે. આથી ઇરાન જો આ વિચારધારા અપનાવે તો ત્ોના માટે યોગ્ય છે.
પરમાણુ સંપન્ન દૃેશોમાં અમેરિકા ઇરાનનો સમાવેશ કરવા માગતુ નથી. આ સ્થિતિમાં ટ્રમ્પની ચેતવણીવાળી ભાષા અસ્પષ્ટ લાગ્ો છે. આ માટે એક ઉદૃાહરણ પ્ાૂરતુ છે. અમે ત્ોન્ો પ્રાપ્ત કરીશું. અમેરા ત્ોમની જરૂર નથી પરંતુ અમે ઇરાનન્ો યુરેનિયમ રાખવા દૃઇશુ નહીં. અમે યુરેનિયમન્ો નષ્ટ કરીશું. આથી પ્રશ્ર્ન એ થાય છે કે કોઈ અન્ય દૃેશની સફળતા ભલે ઘાતક હથિયાર હોય તમે ત્ોન્ો મેળવી લેનારા કોણ? આથી કહી શકાય કે વૈશ્ર્વિક સંગઠનો નબળા પડતા અન્ો અમેરિકાનું પ્રભુત્વ વધતા શક્તિશાળી દૃેશો અન્ય દૃેશોન્ો પોત્ો કહે ત્ોમ કરવા પ્રેરી રહૃાા છે અન્ો વિશ્ર્વ બજારમાં પોતાની મનમાની કરવા ઉત્સુક થયા છે.