યુગાન્ડાથી આવેલી મહિલામાં લક્ષણો દૃેખાતા ક્વોરન્ટાઇન કરી સ્ોમ્પલ લેબોરેટરીમાં મોકલાયા:સરકાર એલર્ટ
વૈશ્ર્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દૃેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદૃ હવે ખતરનાક ઇબોલા વાયરસે ભારતમાં દૃસ્તક દૃીધી છે. અહેવાલો અનુસાર, આફ્રિકન દૃેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાયરસના અત્યંત ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દૃેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.ઇબોલા વાયરસને તબીબી જગતમાં કોરોના કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણવામાં આવે છે. ઇબોલાથી સંક્રમિત દૃર્દૃીઓમાં મૃત્યુદૃર ૫૦% થી લઈને ૯૦% સુધી પહોંચી શકે છે. આ એક અત્યંત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહૃા રક્તરુાાવ , હેમોરેજિક તાવ અને માનવ શરીરના મહત્ત્વના અંગો ફેલ થઈ જાય છે.આ વાયરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદૃાર્થો જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. િંચતાની વાત એ છે કે આ વાયરસ સામે લડવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ સચોટ રસી કે દૃવા ઉપલબ્ધ નથી, જે તેને વધુ જીવલેણ બનાવે છે. આ પૂર્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દૃક્ષિણ સુદૃાન જેવા દૃેશોમાં ઇબોલાના કારણે ૨૦૦ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ૧,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે.ઇબોલાના સંભવિત ખતરાને જોતા ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગત સોમવારે જ આ સંદૃર્ભે એક સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દૃેશની સજ્જતાની સમીક્ષા કરી હતી. નાગરિકોને આફ્રિકન દૃેશોની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ડીજીસીએ દ્વારા પણ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય લાઇટ્સ માટે કડક સ્ક્રિિંનગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.