યુરોપના દેશ ઇંગ્લેન્ડમાં બરફ વર્ષા થતી હતી ત્યાં અત્યારે આકાશમાંથી અગ્નિવર્ષા થઇ રહી છે. લંડનમા મે મહિનામાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચતા રેકોર્ડબ્રેક કર્યો છે. કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા દૃક્ષિણી ઇંગ્લેન્ડના બોર્ન માઉથ બીચ ખાત્ો હજારો લોકો ઉમટેલા શ્યમાન થાય છે.