Jai Hind

બ્રિટનમાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચતા હાહાકાર

ભારતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૮ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને લોકો ગરમીથી પરેશાન થઇ ગયા છે તો ત્યારે ઠંડો પ્રદૃેશ ગણાતા બ્રિટનમાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચતા હાહાકાર મચી ગયો છે, લંડનમાં મે મહિનામાં પારો ૩૫ ડિગ્રીએ પહોંચીન્ો રેકોર્ડબ્રેક કર્યો છે. સ્ોન્ટ્રલ લંડનમાં વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર પ્રવાસીઓ સ્ાૂર્યના પ્રકોપથી બચવા છત્રીનો સહારો લઇ પસાર થઇ રહૃાા છે.