Jai Hind

ફોર્સ્ડ લેબર મુદ્દે સેક્શન ૩૦૧ પર મંત્રણા ચાલુ છે

અમેરિકાની ટૅરિફની ધમકીઓ વચ્ચે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કલમ ૩૦૧ની કાર્યવાહી હેઠળ ઊભા થયેલા વેપાર મુદ્દે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે, ભારતીય વાણિજ્ય મંત્રાલયે કહૃાું કે, ’દૃેશ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા ટ્રેડ માળખા અનુસાર કરારને આખરી ઓપ આપવા માટે અમેરિકા સાથે સમાંતર રીતે ચર્ચા કરી રહૃાો છે. આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રખાઈ રહી છે. જેથી સ્થાનિક નિકાસકારોના હિતોનું રક્ષણ કરી શકાય.’