Jai Hind

સમજૂતી અને યુધ્ધની વચ્ચે ફસાયેલુ અમેરિકા

અમેરિકામાં પેટ્રોલના ભાવમાં તોિંતગ વધારો થયો છે, ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા તળિયે પહોંચી છે ત્ોમના દૃરેક નિર્ણયની ટીકા પ્રજા અને શાસકો કરી રહૃાા છે

જે વ્યક્તિઓ ઇતિહાસમાંથી બોધપાઠ લેતા નથી ત્ો ત્ોમન્ો ફરીથી ઉજાગર કરવા તાબ્ો થતા હોય છે પરંતુ એ વ્યક્તિઓ વિશે કહેવું જોઇએ કે જેમણે ઇતિહાસથી બોધપાઠ લીધો છે છતાં ત્ોમણે ભૂલો કરી છે. જ્યોર્જ સ્ોન્ટયાનાનુ મંતવ્ય લોકપ્રિય ચેતનાનો ભાગ બની શકે છે. પરંતુ જો આ બાબત પરથી બોધપાઠ લેવામાં નહીં આવે તો દૃુનીયામાં બનતી દૃરેક મોટી ઘટના એક મજાક બનીન્ો રહી જશે.
આ વાત અત્યારે અમેરિકા તથા ઇરાનન્ો લઇન્ો કહી શકાય ત્ોમ છે એક તરફ અમેરિકા યુધ્ધ તથા યુધ્ધ સાથે જોડાયેલી નિતિઓના ઇતિહાસન્ો જાણવા તથા સમજ્યા તત્પર થયું છે તો ત્ો બાબત અચરજવાળી જણાય છે.
અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુધ્ધ ટોમ એન્ડ જેરીના યુધ્ધ જેવું લાગી રહૃાું છે જ્યા ટોમ માનસિક રીત્ો જેરી સામે નબળો લાગ્ો છે આથી અચરજ વાળી વાત આ છે કે, વિશ્ર્વ આ યુધ્ધન્ો તમાશાના સ્વરૂપમાં નિહાળી રહૃાું છે.
પાકિસ્તાન કે જે દૃેશ આજે વિશ્ર્વના અન્ય દૃેશોની સરખામણીમાં હાંશિયામાં ધકેલાયો દૃેશ છે આ પાકિસ્તાન હવે અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુધ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવવા ત્ૌયાર છે આથી પરિણામો કેવા હશે? ત્ોનું અનુમાન હાલના સમયે લગાવી શકાતું નથી. તાજેતરમાં એક તરફ આ વાત કહેવામાં આવી રહી છે કે, અમેરિકા અને ઇરાન વચ્ચે હવે યુધ્ધ વિરામ થવાની ત્ૌયારીમાં છે અને એવો પ્રસ્તાવ ત્ૌયાર થયો છે જેમાં ૬૦ દિૃવસમાં યુધ્ધ વિરામ, ઇરાનન્ો ૩૦૦
અરબ ડોલરની મોટી આર્થિક મદૃદૃ, ઇરાનમાં અમેરિકાની કંપનીઓન્ો રોકાણની મંજૂરી તથા ઇરાનના પરમાણું કાર્યક્રમ પર રોક વગ્ોરેનો સમાવેશ થાય છે.
પરંતુ ઇરાનના વિદૃેશ મંત્રાલય તરફથી કહેવામાં આવે છે કે, અમેરિકા સાથે પરમાણું કાર્યક્રમ પર કોઇ વાતચીત થઇ નથી. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ હોર્મુઝ સ્ટ્રેટમાં કોઇપણ સ્વરૂપનો ટોલ ન લગાવવાની ઘોષણા કરે છે તો બીજી તરફ ઇરાનની સંસદૃ પર પોતાનો દૃાવો મજબ્ાૂત કરવા માટે નવો કાયદૃો લાવવાની ત્ૌયારીમાં છે, કારણ કે ટોલ બાબતનો નિર્ણય માત્ર ઇરાન અને ઓમાન લઇ શકે.
આ વચ્ચે તાજેતરમાં એવી જાણકારી મળી હતી કે, ઇરાનના રાષ્ટ્રપતિ મસ્ાૂદૃ પ્ોજેશિકયાન્ો પોતાના પદૃ પરથી રાજીનામું આપ્યું છે. અને હવે ઇરાનની સત્તા પર હવે ઇસ્લામી રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડરોનો કબજો થઇ ચૂકયો છે (ઇરાન ઇન્ટરન્ોશલના રિપોર્ટ મુજબ). બીજી તરફ આ સમાચાર જાણવા મળી રહૃાા છે કે, અમેરિકાએ ઇરાનની રડાર ડ્રોન કંટ્રોલ સાઇટ ગોરૂક તથા કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો હતો. (બીજી તરફ રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ્ો જવાબી કાર્યવાહીમાં (એરબ્ોઝન્ો નિશાન બનાવી હોવાનો દૃાવો કર્યો છે). અમેરિકાની સામે ઇઝરાલ છે જે કોઇપણ બાબતનો સ્વીકાર કરતું નથી. ઇઝરાયલે બ્ૌરૂતન્ો ફરીથ નિશાન બનાવ્યું છે અને ઇરાન હોર્મુઝમાં મોટો ટેકસ વસુલી રહૃાું છે જ્યારે અમેરિકા આ મામલે લાચાર જણાય છે મતલબ કે ઇતિહાસમાંથી જે બોધપાઠ મળ્યા છે ત્ો નિષ્ફળ થઇ ચૂકયા છે. હવે રિવોલ્યૂશનરી ગાર્ડ ઓફ કોર્પ્સ અમેરિકાન્ો વિશ્ર્વાસ પાત્ર માનતું નથી. અન્ો અમેરિકાની નઝરમાં ‘ઇરાન રેજીમ સૌથી ખરાબ છે આથી આ મામલે કઇ બાબત્ો કેવી આશા રાખી શકાય ત્ો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે.
વિશ્ર્વ એવી આશા રાખી રહૃાું છે કે, હોર્મુઝ માર્ગ ફરીથી ખુલી જાય. અન્ો યુધ્ધ વિરામ થાય તથા યુધ્ધ અગાઉ જે સ્થિતિ હવે ત્ોવી સ્થિતી ફરી સ્થાપિત થઇ જાય. ઇરાનના પરમાણું કાર્યક્રમ પર વાતચીત સારી રીત્ો પ્ાૂર્ણ થાય અને એવું શાસન તંત્ર આવે જેન્ો વૈશ્ર્વિક સ્વરૂપ્ો સ્વીકારવામાં આવે.
આથી વિશ્ર્વમાં શાંતિની સ્થાપના થશે તથા પ્રજાન્ો પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે પરંતુ આ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે જ્યારે તમે એવું માની રહૃાા હતા કે, આપણું આ નાનું સરખું અભિયાન એક મહિનામાં કોઇપણ પ્રકારની શરત વગર આત્મસમર્પણ કરીન્ો સમાપ્ત થઇ જશે.
ત્યારે તમારી આ આશા હવે સદૃંતર નિષ્ફળ પ્ાૂરવાર થઇ છે. જ્યારે તમે મેક અમેરિકા ગ્રેટ અગ્ોઇન જેવી અચરજવાળી ગ્રેથીથી ચાલતા ઇતિહાસ સામે આંખ આડા કાન કરો છે ત્યારે વાસ્તવિકતા કાંઇક અલગ સામે આવતી હોય છે.
ટ્રમ્પ સાથે કાંઇક આવુ જ થયું છે અમેરિકા હંમેશા દૃુશ્મનની રક્ષાત્મક ક્ષમતા તથા પ્રતિરોધ કરવાની સંકલ્પ શક્તિન્ો ઓછી માન્ો છે જ્યારે પોતાની આંતરિક શક્તિન્ો ઓછી માન્ો છે ઇરાન મામલામાં અમેરિકા સાથે આવું જ થયું છે.
હવે અમેરિકા પાસ્ો નાકાબંધી કરવી કે, ઘેરાબંધી કરવી ત્ો બાબત પ્ાૂરતી વાત સિમિત રહી છે અથવા અમેરિકાએ આ ના છુટકે યુધ્ધ ચાલુ રાખવું પડે ત્ોવી સ્થિતિનું નિર્માણ થયું છે.