એલપીજી, એલએનજી, પ્ોટ્રોલ-ડિઝલ, ખાતરના સપ્લાય અને ભાવ પર અસર થઈ શકે છે
અમેરિકાના હુમલા બાદૃ ઇરાન્ો ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપ્ાૂર્ણપણે બંધ કરી દૃેતા ભારત માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
ઈરાનના આ નિર્ણયથી ઓઈલ ટેક્ધરો અને વ્યાપારી જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
હોર્મુઝનું સંપૂર્ણપણે બંધ થવું અને ટેક્ધરોને નિશાન બનાવવામાં આવવા તે ભારતની િંચતા વધારી શકે છે. ઈરાનના આ નિર્ણય અને કોમર્શિયલ ટેક્ધરો પર અમેરિકાની મિસાઈલના હુમલા ભારતમાં ઓઈલ અને ન્ઁય્ સંકટને વધારી શકે છે. હોર્મુઝના આ સંવેદૃનશીલ માર્ગથી ભારતની ૯૦ ટકાથી વધુ ન્ઁય્ છે.
મોટી માત્રામાં ન્દ્ગય્ પણ હોર્મુઝના માર્ગથી જ ભારત પહોંચે છે. હવે જ્યારે આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દૃેવામાં આવ્યો છે, ત્યારે ભારતના ગેસ અને ઓઈલના સપ્લાય પર તેની અસર જોવા મળી શકે છે.
જો હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેશે, તો ભારતની મુશ્કેલીઓ વધશે. ઈરાને તેને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી દૃીધી છે. હોર્મુઝ પરની આ આરપારની જંગની અસર ભારતમાં સિલિન્ડરની િંકમત અને તેના સપ્લાય બન્ને પર જોવા મળી શકે છે. ઓઈલ અને ગેસની સાથે-સાથે ફર્ટિલાઈઝર (ખાતર)ના સપ્લાય પર પણ અસર પડી શકે છે. યુરિયા અને અન્ય ખાતરો માટે પણ ભારત મોટાભાગે ખાડી દૃેશો પર નિર્ભર છે. જો હોર્મુઝ નહીં ખુલે તો ખાતરના સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.