હોર્મુઝની ખાડીમાં અમેરિકાની જોહુકમી હદૃ વટાવી રહી છે ત્રણ દિૃવસમાં ત્રણ જહાજ પર અમેરિકાના નૌકાદૃળે હુમલો કર્યો છે
ઇરાન તથા ઇઝરાયલ- અમેરિકા વચ્ચે ચાલતા યુધ્ધે એક રીત્ો વિશ્ર્વની પરીક્ષા લીધી છે જે દૃેશો ખરેખર શાંતિ ઇચ્છી રહૃાા છે ત્ોમન્ો આ યુધ્ધમાં કોઇ સમાધાન થશે ત્ોમ જણાતું નથી.
કારણ કે, મધ્યપ્ાૂર્વ તથા ખાડી ક્ષેત્રમાં યુધ્ધનું પ્રમાણ વધતા હવે આ મુદ્દો વૈશ્ર્વિક વેપાર અન્ો સમુદ્રની સુરક્ષા માટે ગંભીર પડકાર બન્યો છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરેશે આ નિવેદૃન આપ્યું હતું કે, ભારતના વ્યાપારી જહાજો પર થતા હુમલાનો વિરોધ કરે છે. આથી નવી દિૃલ્હી આ બાબત્ો વધતી િંચતાઓ અને વૈશ્ર્વિક જોખમો સામે સજાગ થયું છે ઓમાનમાં કિનારા પાસ્ો વ્યાપારી ટેન્કરો પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલો અમેરિકા દ્વારા કરવામાં આવતા ભારતના નાવિકોના મોત થયા હતા.
તથા અમુક નાવિકો લાપત્તા થતા આ મુદ્દો ભારત માટે વધુ સંવેદૃનશીલ બની ચૂક્યો છે. ન્યુ દિૃલ્હી દ્વારા અમેરિકાના સત્તાવાળાઓન્ો આ બાબત્ો સ્પષ્ટતાપ્ાૂર્વક વાત કરી છે તથા ભારત્ો કહૃાું છે કે, હવે ત્ોઓ પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઇ પણ બ્ોદૃરકારી રાખશે નહીં તથા ચૂપ બ્ોસી નહીં રહે.
ભારત માટે આ યુધ્ધ ઘણા સ્તર પર પડકારજનક થયું છે જેમાં સૌથી મહત્વપ્ાૂર્ણ બાબત છે માનવતા. દૃુનિયાભરના વ્યાપારી જહાજો હંકારનારા કાર્યબળમાં ભારતની ભાગીદૃારી સૌથી વધુ છે. ખાડીના અશાંત જળમાં આ જહાજો પર સ્ૌન્ય દ્વારા હુમલા કરવામાં આવે છે. આથી ત્યાં નોકરી કરતા ભારતના નાગરિકો પોતાના જીવ ગુમાવી રહૃાા છે બીજુ પાસુ છે રણનીતિ તથા આર્થિક બાબતો. ખાડી ક્ષેત્રમાં વસવાટ કરતા આશરે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ ઉપરાંત ભારતની ઊર્જા સુરક્ષા, ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અન્ો ભારતની ઊર્જા શ્રેણી સમગ્ર રીત્ો સમુદ્રના માર્ગ પર ટકેલી છે. આ ક્ષેત્રમાં કોઇ પણ મોટી અડચણ થાય તો ભારતની અર્થ વ્યવસ્થાન્ો નુકસાન થાય છે.
આથી ભારતમાં પ્ોટ્રોલ તથા ડિઝલના ભાવ વધવાની સાથે ફુગાવો વધવાનું જોખમ રહેલું છે આથી દૃેશની પ્રગતિની ઝડપ અને સામાન્ય નાગરિકો માટેની સગવડો પ્રભાવીત થઇ રહી છે.
અલબત્ત વર્તમાન સ્થિતિમાં ભારતની કૂટનીતિની અસલી પરીક્ષા આ વાતથી થાય છે કે, અમેરિકા-ઇરાન વચ્ચે વધતા યુધ્ધથી ભારત પોતાની રણનીતિની સ્વાયતતાન્ો કેવી રીત્ો જાળવી રાખે છે.
એક તરફ અમેરિકા ભારતનું સૌથી મહત્વનું આર્થિક ભાગીદૃાર છે જેની સાથે હિંદૃ-પ્રશાંત વિસ્તારમાં ભારતના મોટા હિત સંકળાયેલા છે બીજી તરફ ઇરાનની સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે તથા ચાબહાર જેવા પોર્ટ છે આથી રણનીતિની પરિયોજના ભારતન્ો મધ્ય એશિયા સુધી પહોંચવા માટે માર્ગ સરળ કરી આપ્ો છે. જ્યારે અમેરિકાના સ્ૌન્યે ઇરાનની નાકાબંધી કરવાના નામે ભારતના નાવિકો વાળા જહાજ પર હુમલો કરે છે ત્યારે ન્યુ દિૃલ્હીનું સંતુલન બગડી જાય છે. ઇરાનના સંઘર્ષ સાથે નવી રીત મુજબ ભારત્ો પોતાની આર્થિક તથા માનવીય પ્રાથમિકતાની રક્ષા કરવા માટે જરૂરી કૂટનીતીવાળા પગલાં ભરવાની જરૂર છે. સુરક્ષા પરિષદૃમાં સુધારાની માંગન્ો વેગ આપીન્ો અને ભારત્ો સમુદ્રના માર્ગ પર આઝાદૃી સુનિશ્ર્ચિત કરવા માટે મજબ્ાૂત સુરક્ષા માળખાનું નિર્માણ કરવાની હવે જરૂરિયાત ઉભી થઇ છે. છેલ્લા ચાર દિૃવસમાં ઓમાનના દૃરિયકાંઠે ભારતીય ક્રૂ સાથેના ત્રણ વેપારી જહાજો પર અમેરિકાના સ્ૌન્યએ કાર્યવાહી કરી હતી આ ઘટનામાં ત્રણ ભારતીય ખલાસીના મૃત્યુ થયા હતા. આથી ભારત્ો આ મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવ્યો છે આ પ્રથમ વાર છે કે, જ્યારે ભારત્ો જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારતીય ક્રૂ સાથેના જહાજોન્ો અમેરિકન નૌકાદૃળની કાર્યવાહી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે અમેરિકાએ ત્રીજા જહાજ પર હુમલો કર્યા પછી ૨૦ ભારતીય નાવિકોન્ો બચાવી લેવામાં આવ્યા હતા.