વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ સોમવારે જણાવ્યું હતું કે ભારત અને સ્લોવાકિયાએ તેમના મૈત્રીપૂર્ણ અને વેપાર સંબંધોને વ્યૂહાત્મક ભાગીદૃારીમાં પરિવર્તિત કર્યા છે. બંને દૃેશોએ એઆઈ, નવીનતા, વેપાર, ડિજિટલ ટેકનોલોજી અને શિક્ષણ સહિતના મુખ્ય મુદ્દાઓ પર દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટે કરાર અને સર્વસંમતિ પર પહોંચ્યા છે. સ્લોવાકિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃમાં ભારતની કાયમી સભ્યપદૃ માટે પોતાનો અટલ ટેકો પણ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદૃી રવિવારે રાત્રે તેમના યુરોપિયન પ્રવાસના બીજા તબક્કામાં સ્લોવાકિયા પહોંચ્યા હતા. રાજધાની બ્રાતિસ્લાવાના બ્રાતિસ્લાવા કિલ્લામાં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં, વડા પ્રધાન મોદૃીએ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન રોબર્ટ ફિકો અને સ્લોવાકિયન પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
શાંતિ કરારને માનવા ઇઝરાયેલનો ઇન્કાર, લેબેનોનમાંથી સેના નહી હટે
ડીલ જાહેર થયા બાદૃ ઇઝરાયેલનો લેબેનોન પર હુમલો:૧નું મોત ઇઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા શાંતિ... -
ઇન્વેસ્ટરોની સંપત્તિમાં રૂ. 8 લાખ કરોડનો વધારો; શેરબજાર, સોના-ચાંદૃીમાં શાનદાર તેજી:ક્રુડમાં કડાકો
ત્રણેક મહિનાથી ચાલતા યુધ્ધ-સીઝ ફાયર બાદ અમેરિકા-ઇરાન વચ્ચે છેવટે શાંતિ સમજુતી થઇ જવાની સાથે જ શેર,... -
અમેરિકા-ઇરાન ઐતિહાસિક શાંતિ સમજાુતિ માટે તૈયાર
૮૦મો જન્મદિૃવસ ઉજવતા પ્ાૂર્વે ટ્રમ્પ્ો કરી જાહેરાત ૧૪ મુદ્દાની સમજાુતિ પર શુક્રવારે જીનિવામાં હસ્તાક્ષર:હોર્મુઝ નાકાબંધી અન્ો...
