અમેરિકા અન્ો ઇરાન વચ્ચે જે સમજૂતી પર હસ્તક્ષર થવાના છે ત્ોમાંથી જે મતભેદૃો થશે ત્ો આગામી બ્ો મહિનામાં સ્પષ્ટ થઇ જશે. પરંતુ સમજૂતિન્ો માત્ર યુધ્ધ વિરામ તથા કૂટનીતિની સફળતાના સ્વરૂપમાં જોવી જોઇએ નહીં.
આ સમજૂતી પાછળ બન્ને દૃેશોની પોત પોતાની સાચારી છે યુધ્ધ તથા પ્રતિબંધો મૂકવામાં આવતા ઇરાનની અર્થવ્યવસ્થાન્ો ગંભીર અસર થઇ છે.
બીજી તરફ અમેરિકામાં વધતી મોંઘવારી, વીજળીના દૃરોમાં વધારો તથા આંતરિક આર્થિક પડકારોનો સામનો અમેરિકા કરી રહૃાું છે. આથી આ બ્ો દૃેશો વચ્ચે સમજૂતીનું પગલું લેવામાં આવતા આ બાબતનો સંકેત મળે છે કે, બન્ને દૃેશો યુદ્ધ કરવાના સ્થાન્ો પોતાના આર્થિક હિતોન્ો વધુ મહત્વ આપી રહૃાા છે.
ભૂતકાળના અનુભવના આધારે કહી શકાય કે ટ્રમ્પ જે શરતોન્ો આધિન રહીન્ો ઇરાન સાથે સમજૂતી કરવા માગ્ો છે ત્ોમાં ત્ોના અમલ માટે ટ્રમ્પની નીતિ અમેરિકા ફર્સ્ટની રહેશે. આ સંદૃર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ તાજેતરમાં આપ્ોલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હવે ઇરાન હોર્મુઝન્ો કદૃાચ ટોલ મુકત કરશે. મતલબ કે ઇરાન અન્ો ઓમાન આ વિસ્તારમાંથી પસાર થતા જહાજો પર ટોલ વસુલ કરવાની થોડી ઇચ્છા ધરાવે છે પરંતુ આ વાતનો અમલ થશે નહીં.
આ વાત ત્યારે શક્ય બનશે જ્યારે સમજૂતીમાં કહેવામાં આવેલી ૩૦૦ અરબ ડોલર ઇરાનના પુર્નનિર્માણમાં આપવામાં આવશે. હાલમાં ટ્રમ્પ જે બોલે છે ત્ોમાં ત્ોની વ્યવસાયિક કુટીલતા નજરે પડી રહી છે.
ત્ોમણે કહૃાું હતું કે, જો ઇરાન-અમેરિકા સમજૂતીના અંતિમ સ્વરૂપમાં ઇરાન પરમાણું મામલા પર સહમતિ સુધી નહીં પહોંચે તો અમેરિકા ફરીથી સ્ૌન્ય હુમલા શરૂ કરશે.
ટ્રમ્પના જણાવ્યા મુજબ અમેરિકાન્ો મધ્ય પ્ાૂર્વમાં સંરક્ષક બતાવવામાં આવશે. ત્ોના બદૃલે ત્ો વિસ્તારમાંથી જે આવક થશે ત્ોનો પાંચમો ભાગ અમેરિકાન્ો મળશે. આથી મધ્ય પ્ાૂર્વની રાજકીય અન્ો આર્થિક સ્થિતિમાં અમેરિકાની દૃખલ હવે વધશે આ બાબત વર્ષ ૨૦૨૦થી સમજૂતીથી શક્ય બની છે આ સમજૂતીમાં અબ્રાહમ નામ દૃૂર સુધીનો સંકેત કરે છે. પયંગબર ઇબ્રાહિમ અથવા અબ્રાહમના ત્રણ સમુદૃાય યહૂદૃી, ઇસાઇ તથા ઇસ્લામનો આદૃર્શ રાખવાવાળાન્ો પ્ાૂર્વજો માનવામાં આવે છે આ વ્યાપક ષ્ટિકોણન્ો ધ્યાનમાં રાખીન્ો સ્થાયી શાંતિ માટે આ દૃેશોએ રાજકીય સંબંધો પુન: શરૂ કરવા કામ શરૂ કર્યું છે.
આ સમજૂતી અગાઉ ઇઝરાયલ સાથે ઇરાનનો સંઘર્ષ ચાલુ હતો વર્ષ ૧૯૭૯ની ઇસ્લામીક ક્રાંતિ પછી કટ્ટરપંધી સરકારે ઇઝરાયલન્ો માન્યતા આપવાથી ઇન્કાર કર્યો હતો.
આથી આ બાબત જોવી રસપ્રદૃ થશે કે, ઇરાન અને ઇઝરાયલ વચ્ચે જે વર્ષોથી તણાવ ચાલી રહૃાો છે ત્ોન્ો અમેરિકા-ઇરાન વચ્ચેના સંબંધમાં કેવી અસર કરશે. નવી સમજૂતીનો અમલ કરવામાં અમેરિકાની સાથે જ્યારે ઇરાન વાતચીતના ટેબલ પર હશે ત્યારે ત્ોમનો જૂનો દૃુશ્મન ઇઝરાયલ મોટો મુદ્દો બનશે.
ઇરાન ફિલિસ્તીનની વકીલાત કરી રહૃાું છે અન્ો માન્ો છે કે, ઇઝરાયેલ ફિલિસ્તાનના અમુક વિસ્તારો પર ગ્ોરકાયદૃેસર કબજો જમાવ્યો છે. બીજી તરફ ઇઝરાયલનો આરોપ છે કે, ઇરાન ત્ોના વિરોધી સંગઠનોન્ો આર્થિક તથા સ્ૌન્યનો સહયોગ આપી રહૃાું છે.
આથી અમેરિકાએ આ બન્ને દૃેશો વચ્ચે સંતુલન રાખીન્ો આગળ વધવાનું રહેશે. તાજેતરમાં ટ્રમ્પ્ો નિવેદૃન આપ્યું હતું કે, ઇરાનની સાથે જે સમજૂતી કરવામાં વિલંબ થયો છે ત્ોમાનું એક કારણ લેબ્ોનોન પર ઇઝરાયેલે કરેલા હુમલા છે. આથી આ વાતનો સંકેત મળે છે કે, અમેરિકા ઇરાનન્ો રાજી રાખવા માટે ઇઝરાયલ પર કડક અંકુશ રાખશે છતાં મધ્ય પ્ાૂર્વમાં ઇઝરાયલ અમેરિકાનું મુખ્ય રણનીતિ ભાગીદૃાર બન્યું છે.
આ કારણથી અબ્રાહમ સમજૂતીમાં સમાવવામાં આવેલ સંયુકત આરબ અમીરાત, બહેરીન, મોરક્કો તથા સ્ાૂડાન અમેરિકાના પ્રભાવમાં છે ત્ોમ માનવામાં આવી રહૃાું છે. આથી આ સમજૂતીમાં આ વાત મહત્વની પ્ાૂરવાર થશે કે, લેબ્ોનોન પર હુમલો નહીં કરવાના મુદ્દા પર ઇઝરાયલન્ો કેટલું રાજી કરી શકાય છે. ઇરાન્ો આ સમજૂતિમાં મુખ્ય શરતો છે ત્ોમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમેરિકા માટે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંતુલન બનાવવું સરળ રહેશે નહીં. અમેરિકા આ સમજૂતી કરી રહૃાું છે ત્ોના આંતરિક કારણો છે ટ્રમ્પની અર્થ વ્યવસ્થા, વધતી મોંઘવારી વગ્ોરે કારણોનું દૃબાણ ટ્રમ્પ પર છે.
આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી મધ્યવર્તી ચૂંટણી પહેલા રિપબ્લીકન પાર્ટી પડકારજનક સ્થિતિમાં છે આથી ઇરાન સાથે કરવામાં આવનાર સમજૂતી પછી પ્ોટ્રોલની કિંમતમાં કદૃાચ ઘટાડો કરવામાં આવશે.
