G7માંથી બાકાત રાખ્યા બાદ ચીન બનાવશે પોતાનું આગવું ગ્રુપ

ફ્રાન્સમાં દૃુનિયાના સૌથી અમીર દૃેશોના સંગઠન ય્૭ સમિટ ચાલી રહૃાું છે. આ મહા બેઠકમાં ચીનને આમંત્રણ આપવામાં નથી આવ્યું, જેના કારણે ચીન ગુસ્સાથી લાલ થઈ ગયું છે. શી ઝિનિંપગે ચૂપ રહેવાની જગ્યાએ અમેરિકા અને તેના અમીર સાથી દૃેશોને પછડાવા માટે એક મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. જેવું જી-૭ ખતમ થયું, ચીને એલાન કરી દૃીધું કે તે ખુદૃ એક અલગ ગ્લોબલ ગ્રુપ બનાવવા જઈ રહૃાું છે, જેનું નામ ગ્લોબલ એઆઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન હશે.

રિલેટેડ ન્યૂઝ