સમજૂતિ કરાર પર અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અન્ો ઇરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાએ સહી કરી
પ્ોરિસમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોન સાથે ડિનર દૃરમિયાન અમેરિકા પ્રમુખ ટ્રમ્પ્ો અમેરિકા-ઇરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર હસ્તાક્ષર કર્યા બાદૃ સત્તાવાર જાહેરાત કરી
આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદૃ પેઝેશ્કિયાન બંને દૃેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે ર્સ્ેં પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દૃીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દૃેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દૃરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દૃીધા. સાઇન કરવામાં આવેલી એગ્રીમેન્ટની કોપી ઈરાન અને મધ્યસ્થતા કરાવી રહેલા દૃેશોને મોકલી દૃેવામાં આવી છે. આ પહેલા રવિવારે અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદૃ બાકેર ગાલિબાફે એમઓયુ પર ઈલેક્ટ્રોનિક રીતે સાઇન કર્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એમઓયુ પર સાઇન થવાથી બંને દૃેશો વચ્ચે આશરે ચાર મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ ગયો છે.જો કે, શુક્રવારે બંને દૃેશોના વાર્તા દૃફ્રોનું જિનીવામાં એકઠા થવાનો કાર્યક્રમ હજુ પણ નક્કી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકનો ઉદ્દેશ્ય કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, આ બેઠક વાસ્તવમાં થશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દૃસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દૃસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. ઈરાનના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે તેહરાનને પોતાના ક્રડનું વેચાણ કોઈપણ પરિવહન કે વીમા સંબંધિત પ્રતિબંધો વિના કરવાની મંજૂરી મળવી જોઈએ. તે વેચાણમાંથી થનારી આવક સુધી તેની સંપૂર્ણ પહોંચ હોવી જોઈએ.
આખરે અમેરિકા અન્ો ઇરાન યુધ્ધનો અંત આવ્યો છે. જી-૭ સમિટમાં ભાગ લેવા ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ો પ્ોરિસમાં અન્ો બીજી તરફ ઇરાનના પાટનગર ત્ોહરાહનમાં ઇરાનના રાષ્ટ્રપતિ મસ્ાૂદૃ પ્ોઝેશ્કિયાનન્ો શાંતિ કરાર પર ડીજિટલ હસ્તાક્ષર કર્યા હતા જાહેર કરાયેલા તારીખના એક દિૃવસ પહેલા ડીલ થઇ ગઇ છે, જો કે બંન્ો દૃેશોના પ્રતિનિધિઓ વચ્ચે જીન્ોવામાં શુક્રવારે સમજૂતિ કરાર થવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.
