અમેરિકા-ઈરાન વચ્ચેની જીનીવા વાતચીત મુલત્વી રહી

હવે ડિજીટલ સમજુતીના અમલ માટે 60 દિવસ રાહ જોવાશે

અમેરિકા અને ઈરાન વચ્ચે ડીજીટલ સમજુતી થયા બાદ આજથી જીનીવામાં બન્ને દેશો વચ્ચે જે વાટાઘાટ શરૂ થવાની હતી તે મુલત્વી રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ એક પ્રતિનિધિમંડળ સાથે સ્વીટઝરલેન્ડના પાટનગર જીનીવા જવાના હતા તો બીજી તરફ ઈઝરાયેલની સંસદના અધ્યક્ષ પણ આ દેશ પહોચવાના હતા પણ બન્ને દેશોએ જે સમજુતી કરી છે તેમાં 60 દિવસનો સમયગાળો રાખ્યો છે અને તેમાં સમજુતીના અમલ પર નજર રખાશે. જેની હાલ જીનીવા વાટાઘાટ મુલત્વી રખાઈ છે.

રિલેટેડ ન્યૂઝ