ક્રૂડ ઓઇલની કિંમતો પર મોટી અસર જોવા મળી અમેરિકા-ઈરાન વાટાઘાટો વચ્ચે ઓઇલ અંગે ભારત અને રશિયાએ કર્યો ખેલ

નવી દિૃલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે હાલ સ્વિટ્ઝર્લૅન્ડમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે, જ્યાં બંને દૃેશોના પ્રતિનિધિઓ યુદ્ધવિરામની શરતો પર ચર્ચા કરી રહૃાા છે. આ પીસ ટૉકના કારણે વૈશ્ર્વિક બજારમાં ક્રૂડ ઓઇલની િંકમતો પર મોટી અસર જોવા મળી છે અને યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર તે ૮૦ ડૉલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ છે.

આ સંકટ સંપૂર્ણપણે ટળે તે પહેલા જ ભારતે પોતાની વ્યૂહનીતિ બદૃલીને ઓઇલ આયાતના સમીકરણોમાં મોટો ફેરબદૃલ કરી દૃીધો છે

૨૨ જૂનના રોજ બ્રન્ટ ક્રૂડ ઓઇલ ૭૯.૦૮ ડૉલર પ્રતિ બેરલ અને ઉ્ૈં ક્રૂડ ૭૫ ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ઓઇલની ઘટતી િંકમતો વચ્ચે ભારત માટે બેવડી ખુશખબરી આવી છે, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થયા બાદૃ ’સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ જહાજોની અવરજવર માટે ખુલવાથી ભારત જેવા આયાત પર નિર્ભર દૃેશને ક્રૂડ ઓઇલ અને ગેસ સંકટમાંથી મોટી રાહત મળશે. જોકે, આ સંકટ સંપૂર્ણપણે ટળે તે પહેલા જ ભારતે પોતાની વ્યૂહનીતિ બદૃલીને ઓઇલ આયાતના સમીકરણોમાં મોટો ફેરબદૃલ કરી દૃીધો છે.
એક રિપોર્ટ અનુસાર ભારતે જૂન મહિનામાં દૃરરોજ ૪.૯ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે અગાઉના સરેરાશ દૃર કરતાં વધુ છે. પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના આંકડા દૃર્શાવે છે કે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદૃ ભારતના ઓઇલ આયાતમાં ૧૪% સુધીનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ મે અને જૂન મહિનામાં તેમાં ફરીથી જોરદૃાર રિકવરી આવી છે. અમેરિકાએ રશિયન ઓઇલ પર લગાવેલા પ્રતિબંધોમાં આપેલી છૂટની ડેડલાઇન ૧૭ જૂનના રોજ ખતમ થઈ રહી હતી, પરંતુ તેને ફરીથી લંબાવવામાં આવતા ભારતે તેનો ભરપૂર ફાયદૃો ઉઠાવ્યો છે. ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદૃી ખૂબ જ વધારી દૃીધી છે અને તે રશિયન ઓઇલનો સૌથી મોટો આયાતકાર દૃેશ બની ગયો છે, જ્યારે બીજી તરફ અમેરિકાથી થતી આયાતમાં મોટો ઘટાડો કર્યો છે. ખાદૃી યુદ્ધના ભૂતકાળના અનુભવોમાંથી સબક લઈને ભારતીય રિફાઇનરીઓએ ઓઇલ સ્ટોરેજ સુરક્ષિત કરવા માટે રશિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ તરફથી ઓઇલની આયાત વધારવાનો નિર્ણય કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ