Jai Hind

સેશેલ્સે મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી નવાજ્યા

સન્માન:સેસેલ્સ નામના દૃેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદૃીનું ત્યાંની સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગાર્ડિયન ઓફ બ્લ્યૂ હોરિઝોન અર્પણ કરાયો હતો.

આજે સમગ્ર વિશ્ર્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીની વૈશ્ર્વિક કૂટનીતિ અને પર્યાવરણ સુરક્ષા નીતિઓનો સ્વીકાર કરી રહૃાું છે. િંહદૃ મહાસાગરના રણીતિક અને સુંદૃર દ્વીપ રાષ્ટ્ર સેશેલ્સે પોતાની આઝાદૃીની સુવર્ણ જયંતિના અવસર પર પીએમ નરેન્દ્ર મોદૃીને પોતાના દૃેશનો સૌથી પ્રતિષ્ઠિતઅને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બીચ / બ્લુ હોરાઇઝન (ય્ેટ્ઠઙ્ઘિૈટ્ઠહ કર્ ંરી મ્ઙ્મેી ર્ૐિૈર્ડહ) એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સેશેલ્સના રાષ્ટ્રપતિ દ્વારા પીએમ મોદૃીને પર્યાવરણ બચાવવા, સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ (સતત વિકાસ) અને ગ્રીન વિઝનને પ્રોત્સાહન આપવામાં તેમના દ્વારા નિભાવવામાં આવેલી સાહસિક વૈશ્ર્વિક લીડરશિપ માટે આપવામાં આવ્યો છે.