Jai Hind

પીઓકેમાં પ્રજાના વિદ્રોહથી બળવો થવાના એંધાણ

પીઓકેના લોકોન્ો પાકિસ્તાન સાથે નથી રહેવું, પાકિસ્તાન્ો નાકાબંધી કરતા પીઓકેમાં સ્થિતિ વણસી છે

પાકિસ્તાનની સરકાર અન્ો સ્ૌન્ય વિરૂધ્ધ પીઓકેમાં વસવાટ કરતા લોકોનો આક્રોશ વધ્યો છે. પાકિસ્તાન્ો આ વિસ્તાર પર જબરજસ્તીથી કબજો કર્યો છે ત્યાં બીજી તરફ લાંબા સમયથી આ વિસ્તારમાં રહેતા લોકન્ો મૂળભૂત સુવિધા મળતી નથી.
અને પાકિસ્તાનનું વહીવટી તંત્ર આ વિસ્તારના નાગરિકોની અવગણના કરતા નાગરિકોન્ો એવું લાગી રહૃાું છે કે, પીઓકે પાકિસ્તાનનો ભાગ નથી હવે ત્યાં એવી સ્થિતિ થઇ છે કે, સ્થાનિક નાગરિકો પાકિસ્તાન સાથે રહેવા ત્ૌયાર નથી.
છેલ્લા એક મહિનાથી પીઓકેમાં વિવિધ આંદૃોલનો ચાલી રહૃાા છે અને આ આંદૃોલનન્ો કચડી નાખવી પાકિસ્તાનની સરકાર શક્ય હોય ત્ોટલા બધા પ્રયાસો કરે છે.
ત્યાં લોકોનો આક્રોશ માત્ર મોંઘવારી વિજળી, અનાજ અથવા સબસીડી સાથે જોડાયેલી વાતો તરફ નથી પરંતુ પીઓકેન્ો લઇ પાકિસ્તાનની જન વિરોધી નીતિનું આ પરિણામ છે.
આથી હવે િંચતા આ વાતની છે કે, પાકિસ્તાનની સરકાર જનતાની સમસ્યાઓના સમજવાના સ્થાન્ો સ્ૌન્ય દ્વારા દૃમન કરાય ત્ોવી નીતિ અપનાવે છે પરંતુ સમસ્યાના સમાધાન માટે સંવાદૃ કરવામાં આવતો નથી.
ઇતિહાસ દૃર્શાવે છે કે, પાકિસ્તાન્ો પીઓકેમાં વસવાટ કરતા લોકોની માંગણી સામે હંમેશા આંખ આડાકાન કર્યા છે આ વિસ્તારમાં રહેતા લોકોન્ો મૂળભૂત અધિકારો મળ્યા નથી. આ વિસ્તારનો જેવો વિકાસ થવો જોઇએ ત્ોવો કોઇ નોંધપાત્ર વિકાસ થયો નથી.
સ્થાનિક સંસાધનોનો ઉપયોગ પાકિસ્તાન સરકારે ભરપ્ાૂર રીત્ો કર્યો છે પરંતુ ત્ોનો લાભ ત્યાં વસવાટ કરતા લોકોન્ો મળ્યો નથી. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, પાયાની સુવિધાઓ માટે પીઓકે, લાંબા સમયથી ઉપ્ોક્ષાનો શિકાર થયું છે.
પાકિસ્તાન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે પરંતુ વિડંબના આ છે કે, જે વિસ્તાર પર ત્ોમણે ગ્ોરકાયદૃેસર કબજો કર્યો છે ત્યાં વસવાટ કરતી પ્રજાન્ો મૂળભૂત અધિકારો તથા લોકશાહી પ્રમાણે કોઇ લાભ અપાતા નથી.
પાકિસ્તાન્ો પીઓકેન્ો ભારત સામે એક સાધન તરીકે ઉપયોગ કર્યો છે પાકિસ્તાનન્ો ત્યાં વસવાટ કરતા નાગરિકોની િંચતા નથી આથી પ્રજામાં અસંતોષ થાય ત્ો બાબત સ્વભાવિક છે.
તાજેતરમાં ત્યાં પ્રદૃર્શન યોજાયું હતું અન્ો સ્થાનિકોએ ભારત જતી સરહદૃો ખોલવાની માગ કરી હતી આથી આ વાતથી આ બાબત સ્પષ્ટ થાય છે કે, ત્યાં વસવાટ કરતા નાગરિકોમાં નિરાશા ફેલાયેલી છે અન્ો ત્ોમન્ો પાકિસ્તાન સાથે રહેવામાં ભવિષ્યમાં સુધારો થશે ત્ોવી આશા જણાતી નથી બળપ્ાૂર્વક અસંતોષ દૃબાવવાની પાકિસ્તાનની દૃમનકારી નીતિ લાંબા સમય સુધી સફળ થશે
નહીં.
પાકિસ્તાન્ો પીઓકેમાં વસવાટ કરતા લોકોના અધિકારોન્ો કચડી નાખ્યા છે આથી જનતાના ભવિષ્યનો વિચાર તથા ત્ોમની સુખાકારી બાબત્ો પાકિસ્તાનના વહીવટી તંત્રએ ક્યારેય વિચાર કર્યો નથી. કોઇપણ ક્ષેત્રની સ્થિરતા માત્ર સ્ૌન્યના દૃમનથી આવી શકશે નહીં પરંતુ વિશ્ર્વાસથી આવે છે.
પાકિસ્તાનના સત્તાવાળાઓએ આ વાત સમજવી જરૂરી છે કે, જનતા સન્માન, અધિકારો તથા સારૂ જીવન જીવવા માગ્ો છે. બીજી તરફ દૃક્ષિણ એશિયાના વિસ્તારની શાંતિ અન્ો સ્થિરતા માટે પાકિસ્તાન એક મોટા જોખમના સ્વરૂપમાં ઉભું થયું છે.
ત્ોનો એક માત્ર દૃાખલો છે અફઘાનિસ્તાન ક્ષેત્રમાં થયેલો હુમલો જ્યાં ૩૦ નાગરિકોના મોત થયા હતા આ હુમલો કરવામાં આવતા પાકિસ્તાન્ો આંતરરાષ્ટ્રીય કાયદૃાઓનું ઉલ્લંઘન કર્યું છે ત્ોવું વિશ્ર્વ સમક્ષ ઉજાગર થયું છે. સમસ્યાનું મૂળ આ છે કે, પાકિસ્તાન પોત્ો પોતાના નાગરિકોન્ો સુવિધા આપી શકે ત્ોવી સ્થિતિમાં નથી.
આથી પ્રજામાં વ્યાપક અસંતોષ ફેલાયેલો છે પાકિસ્તાનમાં રાજ સ્ોના કરે છે આથી પ્રજાએ હવે સ્ોના સામે બળવો કર્યો છે. ભારત માટે મુશ્કેલી એ છે કે, પડોશી દૃેશમાં સ્ોનાનું રાજ હોવાથી જ્યાં કોઇપણ િંહસા અથવા વિરોધ થાય તો સ્ોના આ બાબતન્ો પડકાર સ્વરૂપ માન્ો છે.
સ્ોના એવું માન્ો છે કે, ત્ોમની નીતિઓ સામે પડકારો વધી રહૃાા છે આથી પાકિસ્તાનમાં જે િંહસા થાય છે ત્ોનું દૃોષારોપણ અન્ય રાષ્ટ્રો પર કરવામાં આવતું હોય છે. આથી દૃેશમાં એક એવો પ્રચાર થાય છે કે, સ્ોનાની ભૂલ ક્યારેય હોતી નથી પરંતુ આ બધુ ષડયંત્ર પડોશી દૃેશોનું છે.