ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કારની વિધી ચાલી રહી છે. ખામેનીને વિદૃાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહૃાા છે. આટલી મોટી ભીડ ભાગ્યે જ જોવા મળી છે. રાજધાની તેહરાનની શેરીઓમાં લોકોની ભીડ ઉમટી છે. ત્યારે આ દૃરમિયાન અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદૃન બહાર પાડીને લોકોની ભીડ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું છે. ટ્રમ્પે કહૃાું કે, તેઓ તેહરાનમાં અંતિમ સંસ્કારનું નિરીક્ષણ કરી રહૃાા છે. અને આટલી મોટી સંખ્યામાં ભીડ આશ્ર્ચર્યચકિત કરે તેવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દૃાવો કર્યો હતો કે, ઈરાન વાતચીત ફરી શરૂ કરવા આતુર છે. તેમણે કહૃાું કે, તેઓ સોદૃા માટે ભીખ માંગી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા
ભારત-ેંUSમિત્રતા પર આપ્યો ભાર ભારત-અમેરિકા સંબંધોને લોકશાહી મૂલ્યો પર આધારિત અને વૈશ્ર્વિક કલ્યાણ માટેની એક મજબૂત... -
ભારતીયોના ઘરમાંથી 5 ટકા સોનુ બહાર આવે તો આયાત બીલ 90 અબજ ડોલર ઘટે, બે વર્ષ ઇમ્પોર્ટની જરૂર ન પડે
કેન્દ્ર સરકાર દેશમાં ઘરોમાં બિનઉપયોગી પડેલા સોનાને બેંકિંગ સિસ્ટમમાં લાવવા માટે એક મોટો પ્લાન તૈયાર કરી... -
અયોધ્યા રામ મંદિૃરનો નવો ‘નો-પોકેટ ડ્રેસ કોડ
અયોધ્યા રામ મંદિૃરમાં એક નવો નિયમ લાગુ કરાયો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યા રામ...
