ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઇન્ડોન્ોશિયાના તેમના પ્રવાસના ત્રીજા અન્ો અંતિમ દિૃવસ્ો ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જૂના અને સૌથી જૂનું મંદિૃર હિન્દૃુ પુમ્બાનનની મુલાકાત લીધી હતી. ત્ોમણે ઇન્ડોન્ોશિયાના રાષ્ટ્રપતિ ુપ્રબોવા સુબિયાતો સાથે મળીન્ો આ ઐતિહાસિક મંદિૃરના સંરક્ષણ અને પરિયોજનાનો શુભારંભ કર્યો હતો અન્ો ઇન્ડોન્ોશિયાન ર્જીણોધ્ધાર રાષ્ટ્રપતિ સાથે ભારતના વડાપ્રધાન્ો મંદિૃરમાં પ્ાૂજા અર્ચના કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પોતાના ત્રણ દિૃવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિૃવસે યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન મંદિૃરની મુલાકાત લીધી હતી. લગભગ ૧૦૦૦ વર્ષ જૂના આ હિન્દૃુ મંદિૃરની મુલાકાત દૃરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સોશિયલ મીડિયા પર કેટલીક અદૃભુત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. ભારત હવે આ મંદિૃરને નવજીવન આપવા જઈ રહૃાું છે અને બંને દૃેશો વચ્ચે મંદિૃરના પુનર્નિર્માણ તથા ર્જીણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે.વડાપ્રધાન મોદૃી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મંદિૃર પરિસર પહોંચ્યા હતા. તેમણે વિમાનમાંથી જ મંદિૃરના ભવ્ય પરિસરનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદૃ બંને નેતાઓએ યુનેસ્કોની વિશ્ર્વ ધરોહર યાદૃીમાં સામેલ પ્રમ્બાનન મંદિૃરની સંરક્ષણ અને પુન:સ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો. જેને ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગનો મહત્વપૂર્ણ પડાવ ગણવામાં આવી રહૃાો છે. આ પહેલા મંગળવારે બંને દૃેશોએ મંદિૃરના સંરક્ષણ અંગે એક લેટર ઓફ ઈન્ટેન્ટ પર પણ સહમતિ દૃર્શાવી હતી.
મંદિૃરમાં ઁસ્ મોદૃીએ પૂજા-અર્ચના કરી અને પરિયોજના સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. આ દૃરમિયાન બંને દૃેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવીને મોટી સંખ્યામાં લોકોએ બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. પોતાની એક પોસ્ટમાં ઁસ્એ મંદિૃરમાં થયેલા મંત્રોચ્ચારનો વીડિયો શેર કરતાં લખ્યું, ઈન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિૃરમાં નમ: શિવાય..