ભારત અન્ો ઇન્ડોન્ોશિયા વચ્ચે સંબંધોનો ઇતિહાસ વર્ષો જૂનો છે, પ્રાચીન સમયમાં વેપારીઓ િંહદૃ મહાસાગરથી ઇન્ડોન્ોશિયા જતા હતા
વડાપ્રધાન મોદૃીની ત્રણ દૃેશોની યાત્રા દ્વિપક્ષીય સંબધો તથા રણનીતિની ભાગીદૃારી સાથે જોડાયેલા અન્ો તાજેતરમાં બદૃલાયેલા વૈશ્ર્વિક સમીકરણોનો સંકેત છે, ઇન્ડોન્ોશીયાથી સંરક્ષણ, ટેકનીક તથા વેપારી સહયોગ સમજૂતીન્ો આ સ્વરૂપમાં નિહાળવી જોઇએ.
આ સમજૂતી અંતર્ગત ઇન્ડોન્ોશીયા ભારતમાંથી બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ તથા અસ્ત્ર એર ટૂ ટાયર મિસાઇલોની ખરીદૃી કરશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય, અંતરિક્ષ અનુસંધાન, કૃષિ તથા ખનન ક્ષેત્રોમાં બન્ને દૃેશો વચ્ચે દ્રિ-પક્ષીય વેપાર વધારવા માટે સહમતી થઇ છે.
વડાપ્રધાન આગામી દિૃવસોમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે આથી કહી શકાય કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબધો હવે માત્ર ક્રિકેટ પ્ાૂરતા સિમિત રહૃાા નથી પરંતુ હવે આ સંબધ ભારતની વિદૃેશનીતિ અંતર્ગત રણનીતિ જે બનાવી છે ત્ોના સ્તંભમાં સમાવેશ થયો છે.
વડાપ્રધાનનું જાર્કાતામાં અસાધારણ સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સંરક્ષણ સહયોગથી સંભાવના દૃર્શાવે છે કે, ભારતની એકટ ઇસ્ટ નીતિ વ્યવહારિક કૂટ નીતિ બની છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા આ નીતિનો સૌથી મોટો પડાવ બન્યું છે, હિન્દૃ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી સક્રિયતા સુરક્ષિત સમુધ્ધ માર્ગોની જરૂરિયાત તથા વિશ્ર્વાસપાત્ર આયાત શ્રેણીની શોધએ ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબધમાં સારો વધારો કર્યો છે. ઓસ્ટ્રેલિયાની પાસ્ો લિથિયમ તથા અન્ય મિનલ્સનો વિશાળ ભંડાર છે જેના પર ઇલેકટ્રીક વાહનો, બ્ોટરી તથા સ્ોમી કન્ડકટર ઉદ્યોગનું ભવિષ્ય ટકેલું છે આથી આશા રાખવી જોઇએ કે, આ મુલાકાતમાં સંરક્ષણ, ગ્રીન ઊર્જા, વેપાર તથા ટેકનીક પર યોજાનારી વાતચીત આગામી દૃશકા માટે આર્થિક તથા સામરિક દિૃશા નક્કી કરવા વાળી હશે.
વડાપ્રધાનની આ મુલાકાતનો સૌથી મોટો મુદ્દો ભારતના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે. જેમના માટે ઓસ્ટ્રેલિયા હવે સૌથી વધુ પસંદૃગીનું શિક્ષણનું માધ્યમ બન્યું છે. ઓસ્ટ્રેલિયામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહૃાા છે.
મધ્ય પ્રદૃેશ, રાજસ્થાન સહિત દૃેશના ઘણા રાજ્યોનો પરિવાર પોતાના બાળકના સારા ભવિષ્ય માટે ઓસ્ટ્રેલિયાની પસંદૃગી કરી રહૃાા છે આથી મેલબોર્નમાં યોજાનાર પ્રવાસી ભારતીયઓનું વિશાળ આયોજન જેટલું રાજકીય મહત્વ રાખે છે ત્ોનાથી વધુ મહત્વ આ ચર્ચાઓનું છે જેનાથી વીઝીની પ્રક્રિયા સરળ થાય, શિક્ષણ લીધા પછી રોજગારીની તકોમાં વધારો થાય, ભારતના યુવાનો માટે વૈશ્ર્વિક કારકિર્દૃી માટે નવા દ્વાર ખુલે.
વડાપ્રધાનની મુલાકાતથી વિદ્યાર્થીઓ તથા કુશળ સ્કીલ રાખનારા માટે નવા અવસર ખુલશે આથી આ મુલાકાત માત્ર રાજકીય સફળતા નહીં હોય પરંતુ લાખો ભારતીયોની આંકાક્ષાઓન્ો સાકાર કરવાનું પગલું હશે.
આજે વિદૃેશ નીતિઓ અર્થ માત્ર સરહદૃોની સુરક્ષાનો રહૃાો નથી પરંતુ તકોની સુરક્ષા પણ છે વિશ્ર્વમાં ઝડપથી પરિવર્તન થઇ રહૃાું છે અને વિશ્ર્વના દૃેશો વચ્ચે માત્ર સ્ૌન્ય સ્પર્ધા રહી નથી પરંતુ ટેકનીક, પ્રતિભા, ઉર્જા, સંસાધનો અને વિશ્ર્વનીય ભાગીદૃારીની વાત પણ છે આથી કહી શકાય કે, ભારત્ો પોતાની કૂટનીતિન્ો નવું સ્વરૂપ આપ્યું છે.
ઇન્ડોન્ોશિયાએ વડાપ્રધાન મોદૃીન્ો ત્ોમના સર્વોચ્ચ સન્માન ‘બિઅંતા આદિૃપ્ાૂર્ણાથી સન્માનિત કર્યા હતા. પીએમ મોદૃી અને રાષ્ટ્રપતિ સુબિયાંતોની હાજરીમાં ભારત અને ઇન્ડોન્ોશિયા વચ્ચે થયેલા કરારોમાં સંરક્ષણ ક્ષેત્રના બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલના કરાર સૌથી મોટી સિધ્ધિ તરીકે રહૃાા છે.
આ કરારથી ભારત અને ઇન્ડોન્ોશેયા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સંબધો વધુ મજબ્ાૂત બનશે ઓપરેશન િંસદૃૂરમાં આ બંન્ો મિસાઇલોના અભૂતપ્ાૂર્વ પ્રદૃર્શનથી પ્રભાવિત થઇ ઇન્ડોન્ોશિયાએ ભારતના સ્વદૃેશી મિસાઇલો ખરીદૃવાનો નિર્ણય કર્યો છે આ સાથે બંન્ો દૃેશ રણનીતિક રૂપ્ો અત્યંત મહત્વપ્ાૂર્ણ સબાંગ બંદૃરનો સંયુકત રૂપ્ો વિકાસ કરશે. આ બંદૃર સ્ટ્રેટ ઓફ મલકકાના મુખ પર સ્થિત છે જે હિન્દૃ પ્રશાંત મહાસાગરની સુરક્ષા અને સમુદ્રી વેપારની ષ્ટિએ મોટું પગલું છે.
આ સિવાય હિન્દૃ-પ્રશાંત મહાસાગરમાં ચીનનું પ્રભુત્વ રોકવા માટે બંન્ો દૃેશના કોસ્ટગાર્ડ વચ્ચે સહયોગ વધશે.
જેઓ સમુદ્રી નિરીક્ષણ, રિસર્ચ અને રેસ્કયુ અભિયાન સહિત હિન્દૃ પ્રશાંત મહાસાગરમાં જહાજોનું સુરક્ષિત પરિવહન નિશ્ર્ચિત કરશે. બંન્ો દૃેશ સમુદ્રી સુરક્ષાસહયોગન્ો પણ નવી દિૃશા આપશે.
