Jai Hind

બદ્રીનાથ દાનચોરી: મુખ્ય આરોપી પ્રમોદૃ નૌટિયાલની ધરપકડ કરાઈ

બદ્રીનાથ મંદિૃરમાં પ્રસાદૃ ચોરીના મામલે ચાલી રહેલા હોબાળા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે હવે પહેલી ધરપકડ કરવામાં આવી છે. તપાસના આધારે પોલીસે આરોપી પ્રમોદૃ નૌટિયાલની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. ઉત્તરાખંડ પોલીસે મંદિૃરમાં પ્રસાદૃ અને દૃાનના સંચાલનમાં કથિત અનિયમિતતાના સંદૃર્ભમાં નૌટિયાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.ચમોલી પોલીસે રવિવારે રાત્રે પ્રમોદૃ નૌટિયાલની ધરપકડ કરી હતી અને તેમને બદ્રીનાથ લઈ ગયા હતા, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રમોદૃ નૌટિયાલ શ્રી બદ્રીનાથ-કેદૃારનાથ મંદિૃર સમિતિ (મ્ઝ્ર) ના સસ્પેન્ડેડ કર્મચારી છે. મંગળવારે મોડી રાત્રે નૌટિયાલ સામે હ્લૈંઇ નોંધવામાં આવી હતી, જે અગાઉ મ્ઝ્ર ચેરમેનના અંગત સહાયક તરીકે સેવા આપી ચૂક્યા હતા.