હોર્મુઝમાં અમેરિકાની ફરી નાકાબંધી:ઇરાનના હુમલામાં વધુ એક ભારતીયનું મોત
અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે સતત ચોથા દિૃવસે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ સાથે જ ઈરાની બંદૃરોની દૃરિયાઈ નાકાબંધી પણ શરૂ કરી દૃીધી છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન પર દૃબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહૃાું, અમે મંગળવારે રાત્રે પણ હુમલો કરીશું, તેના પછીના દિૃવસે પણ કરીશું. આવતા અઠવાડિયે ઈરાનના વીજળીઘર અને પુલ પણ ટાર્ગેટ પર છે. જો સમજૂતી નહીં કરી, તો ત્યાં કંઈ જ નહીં બચે.ટ્રમ્પે કહૃાું કે અમેરિકાના હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી ઈરાન વાતચીત માટે તૈયાર ન થઈ જાય. તેમણે એમ પણ કહૃાું કે જરૂર પડ્યે જમીની સૈન્ય અભિયાન પણ ચલાવી શકાય છે, જોકે આ માટે સહયોગી દૃેશોની મદૃદૃ લઈ શકાય છે.કતારના અલ-ઉદૃીદૃ એરબેઝની સેટેલાઇટ તસવીરોમાં અમેરિકી સેનાના એક વેરહાઉસને નુકસાન થયાના સંકેત મળ્યા છે. ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ વીડિયો જાહેર કરીને દૃાવો કર્યો કે આ નુકસાન ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલા બાદૃ થયું છે.અલ-ઉદૃીદૃ પશ્ર્ચિમ એશિયામાં અમેરિકાનો સૌથી મોટો સૈન્ય અડ્ડો છે. તાજેતરના દિૃવસોમાં ઈરાને કતાર સહિત ખાડી દૃેશોમાં હાજર અમેરિકી ઠેકાણાઓ પર વળતા હુમલા કરવાનો દૃાવો કર્યો છે.જોકે, અમેરિકાએ હજુ સુધી આ સેટેલાઇટ તસવીરો કે વેરહાઉસને થયેલા નુકસાનની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સ્વતંત્ર રીતે પણ આ દૃાવાઓની પુષ્ટિ થઈ શકી નથી.હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનના દૃરિયાકાંઠા પાસે ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘાતક સૈન્ય હુમલામાં વધુ એક ભારતીય નાવિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાયપ્રસનો ધ્વજ ધરાવતા વ્યાપારી જહાજ ‘ય્હ્લઠ ય્ટ્ઠઙ્મટ્ઠટઅ પર થયેલા આ હુમલામાં પુણેના રહેવાસી મરીન એન્જિનિયર હેરંબ કરમરકરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
કતાર, બહેરીન અન્ો કુવૈતમાં ઇરાનના વળતા હુમલા
ઉર્જા નિકાસ સંપ્ાૂર્ણ બંધ કરી દૃેવાની ઇરાનની ધમકી
ઇરાની સ્ોનાના મિસાઇલ-ડ્રોન સ્ોન્ટરોન્ો નિશાન બનાવ્યા:આવતા સપ્તાહે પાવર પ્લાન્ટ અન્ો પુલન્ો ટાર્ગ્ોટ કરીશુ:ટ્રમ્પ
અમેરિકી સેનાએ ઈરાનના બંદરો પર ફરીથી નૌકાદળની નાકાબંધી લાગું કરી દીધી છે. તેનાં જવાબમાં ઈરાનની સેના ’રિવોલ્યુશનરી ગાર્ડ્સે’ આક્રમક વલણ અપનાવતાં મોટી ધમકી આપી છે કે, તેઓ મધ્ય-પૂર્વમાંથી થતી તમામ પ્રકારની એનર્જી એક્સપોર્ટ (ઉર્જા નિકાસ) ને સંપૂર્ણપણે અટકાવી દેશે. જો આ વિસ્તારમાં અમેરિકાની જોહુકમી ચાલું રહેશે તો તેઓ વિશ્વનાં સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી તેલ અને ગેસનું એક પણ ટીપું બહાર જવા દેશે નહીં. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઉર્જાની નિકાસ કાં તો બધા માટે ચાલું રહેશે અથવા તો કોઈનાં માટે નહીં.
આ તણાવ વધવાનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલાં યુદ્ધવિરામ કરારનું તૂટવું છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકાની ટ્રમ્પ સરકારે ગયા મહિને થયેલી શાંતિ સંધિની શરતોનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે અને ઈરાની બંદરોની નાકાબંધી કરીને આ કરારને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે. આથી ઈરાને સત્તાવાર રીતે આ શાંતિ કરારમાંથી પાછળ હટી જવાની જાહેરાત કરી દીધી છે.