Jai Hind

આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયને બચાવવાની જરૂર

ટ્રમ્પ્ો ચીનની મુલાકાતવેળા કહૃાું હતું કે, ચીન અને રશિયા ન્યાયાલયનો વિરોધ કરવામાં સાથ આપ્ો

કોઇપણ સંસ્થાના પતન પાછળ હંમેશા કોઇ મોટો ગોટાળો કે સનસનાટી વાળી ઘટના હોતી નથી. ઘણી વખત આવી બાબતો સંસ્થાની પ્રક્રિયાનો એક ભાગ હોય છે. જ્યાં વિનાશક કૃત્યોન્ો સદ્ભાવના પ્ાૂર્વકની તપાસ તથા જવાબદૃારીની ભાષા પાછળ સંતાડવામાં આવે છે.
આથી જ્યારે પ્રજાન્ો ષડયંત્રની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થયું હોય છે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય (આઇસીસી)ના મુખ્ય કાર્યકર્તા કરીમ ખાન વિરૂધ્ધ ચાલતા અભિયાનમાં આ બાબત પ્ાૂરવાર થઇ છે તાજેતરની ઘટનાઓ આ ઉદ્દેશ્યન્ો પ્ાૂર્ણ કરવા માટે અમેરિકા તથા ઇઝરાયલ ઘણા મહિનાઓથી પ્રયાસ કરી રહૃાું છે.
આ ઘટનાની વાત વર્ષ ૨૦૨૪થી શરૂ થાય છે ત્યારે અમેરિકાના સીન્ોટરોના એક જૂથે ખાનન્ો ચેતવણી આપી હતી અને સીધી ધમકી આપી હતી કે જોે ત્ોમણે ઇઝરાયલના પ્રધાનમંત્રી ન્ોતન્યાહુ વિરૂધ્ધ યુધ્ધ અપરાધો માટે ધરપકડનું વોરંટ ઇશ્યુ કર્યું તો ત્ોઓ સ્વયં નિશાના પર આવી જશે.
પરંતુ આ ધમકીથી ડર્યા વગર ખાન્ો ન્ોતન્યાહુ, ઇઝરાયલના તત્કાલીન રક્ષા મંત્રી થોઆવ ગ્ૌલંટ તથા હમાસના કમાન્ડર વિરૂધ્ધ ધરપકડનું વોરંટ ઇશ્યુ કરવાની માંગણી કરી હતી.
આ અગાઉ પણ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, ફિલિપાઇન્સના પ્ાૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દૃુત્ોન્ો અન્ો તાલીબાનના ન્ોત્ાૃત્વ માટે આ માટે માંગણી કરવામાં આવી હતી હવે ત્ોમના વિરોધીઓએ દૃુષ્કર્મના આરોપોનો સહારો લઇન્ો ત્ોમન્ો પદૃ પરથી દૃૂર કરવાની માંગ કરી છે.
આ એ સંસ્થાની પડતીનું ઉત્કૃષ્ટ ઉદૃાહરણ છે જે પોતાના આંતરિક મામલાઓમાં સિધ્ધાંતો ખાસ કરીન્ો કાયદૃાનું શાસન લાગુ કરી રહી નથી જેન્ો વિશ્ર્વ સ્તરે જાળવી રાખવું જરૂરી છે. અલબત્ત આઇસીસી દ્વારા રચવામાં આવેલ એક આંતરિક ન્યાય પ્ોનલે આ આરોપો પર પોતાની તપાસમાં ઉપલબ્ધ થયેલા સાક્ષીઓન્ો દૃુરાચાર સિધ્ધ કર્યો છે ત્ોમ માન્યુ નથી.
ત્ોમ છતાં ખાનન્ો હોદ્દા પરથી દૃૂર કરવાની માગ વધુ ત્ોજ બની છે. તાજેતરમાં આઇસીસીના સભ્ય દૃેશોએ બ્ો અલગ-અલગ પ્રશ્ર્નો પર ઘાલમેલ કરીન્ો એક જ મતદૃાનમાં સમાવેશ કરવાની ત્ૌયારી કરી છે. પ્રથમ બાબત આ છે કે, શું ગંભીર અપરાધ થયો છે અન્ો બીજી બાબત આ છે કે, શું ખાનન્ો દૃૂર કરવા જોઇએ. આ કોઇ સાધારણ પ્રક્રિયાવાળુ પગલું નથી. જો આ બન્ને પ્રશ્ર્નોન્ો સાથે રાખવામાં આવે તો કોઇપણ ખુલાસા વગર આરોપોના આધારે પછી કોઇ અલગ મુદ્દા પર અને ત્ોન્ો આધાર બનાવી ખાનન્ો હટાવી શકાય છે.
દૃાખલા તરીકે કોઇ ઉચ્ચ સ્થાન્ો રહૃાા પછી પરસ્પર સંમતિથી અંગત સંબંધોન્ો આધાર બનાવી શકાય છે જ્યારે આ મામલામા આવો આરોપ મૂકવામાં આવ્યો નથી કરી ખાનનો મામલો સ્પષ્ટ સ્વરૂપ્ો આઇસીસી વિરૂધ્ધ એક મોટા હુમલાનો ભાગ છે આથી કોર્ટે વિરોધીઓ તથા ત્ોમના ઉદ્દેશ્યોન્ો ઓળખી લેવા જરૂરી છે.
તાજેતરમાં અમેરિકાના વિદૃેશમંત્રી માર્કો રૂબીઓએ એક દૃૈનિક પત્રમાં લેખ લખ્યો હતો જેનું શિર્ષક સ્પષ્ટ હતું આપણે આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયન્ો શા માટે ખતમ કરી રહૃાા છીએ આ માત્ર રાજકીય નિવેદૃન નથી અમેરિકાએ અગાઉથી ખાન, બ્ો ઉપ નિતિનિર્માતાઓ તથા આઠ ન્યાયાધીશો સહિત ૧૧ વરિષ્ઠ આઇસીસી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. રૂબિઓએ વધુમાં જણાવ્યું હતું કે, ન્યાયાલયોએ અમેરિકા વિરોધી સરકારોન્ો શસ્ત્ર દૃેખાડી ત્ો બધા સહયોગીઓન્ો એકત્ર કરવા માટે એક કૂટનીતિવાળા અભિયાનની ઘોષણા કરી હતી જે રાષ્ટ્રો અમેરિકાન્ો ફરીથી મહાન બનાવવાના સિધ્ધાંત પર સમર્થન કરી રહૃાા છે. ઉપરાંત તાજેતરમાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ સાથે થઇ હતી ત્યારે ત્ોમણે સ્ાૂચન કર્યુ ંહતું કે ચીન અને રશિયા ન્યાયાલયનો વિરોધ કરવામાં ત્ોમન્ો
સહકાર આપ્ો.
આ વાત ખાનની વિરૂધ્ધ આ અભિયાનનો વાસ્તવિક ઉદ્દેશ્યન્ો વધુ સ્પષ્ટ કરે છે આ મામલામાં અમેરિકા તથા ઇઝરાયલના ન્ોતા સુનિશ્ર્ચિત કરવા માગ્ો છે કે, કોઇપણ આંતરરાષ્ટ્રીય અદૃાલત ત્ોમના સ્ૌનિકો, સરહદૃ પરના સુરક્ષા દૃળો અન્ો સહયોગીઓન્ો અડકી પણ ન શકે પછી ભલે યુધ્ધ ગુનાઓ વિરૂધ્ધ કે માનવના વિરૂદ્ધ હોય અન્ો ગમે ત્ોટલા ગંભીર ગુના પણ કેમ ન હોય.
આ બન્ન્ો માટે ખાન પ્રકરણ આઇસીસીની શક્તિન્ો મર્યાદૃીત કરવા માટે શ્રેષ્ઠ તક છે ત્ોમ માનવામાં આવે છે જો ન્યાયાલયના સભ્ય દૃેશો અંદૃરથી આ વાતન્ો નબળી કરે ત્ો તો વ્યક્તિ વિરૂધ્ધ રાજકીય મતદૃાન થઇ શકે છે આથી ત્ોમના માટે ધરપકડનું વોરંટ ઇશ્યુ કરી શકાય. તો બહારથી આ સંસ્થાન્ો નષ્ટ કરવાની કોઇ જરૂર રહેશે નહીં.