પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (ર્ઁત્ન)ના રાવલકોટમાં સ્થિતિ અત્યંત ગંભીર અને િંચતાજનક બની ગઈ છે.
ગઈકાલે સાંજે પાકિસ્તાની પોલીસ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ૨૦ નિર્દૃોષ નાગરિકોના મોત થયા હોવાનો દૃાવો પ્રત્યક્ષદૃર્શીઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
રાવલકોટમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદૃર્શન કરી રહૃાા હતા. આ દૃરમિયાન પાકિસ્તાની સુરક્ષા દૃળોએ પ્રદૃર્શનકારીઓ પર કથિત રીતે ગોળીબાર શરૂ કરી દૃીધો હતો. જોઇન્ટ આવામી એક્શન કમિટી (ત્નછછઝ્ર)ના જણાવ્યા અનુસાર, આ ગોળીબારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય અહેવાલોમાં મૃત્યુઆંક
આનાથી પણ વધુ હોવાનું કહેવાઈ રહૃાું છે.
કમિટી દ્વારા જાહેર કરાયેલી યાદૃી મુજબ મૃતકોમાં ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદૃ ઇબ્રાહિમ, અરસલ અસગર, હનીફ મોહમ્મદૃ બશીર, વસીમ અફઝલ, બાબિત શાહ અને સાબિર ખાન સામેલ છે.ર્ઁમાં જૂન મહિનાની શરૂઆતથી જ મોટા પાયે વિરોધ પ્રદૃર્શન ચાલી રહૃાા છે. સ્થાનિક લોકો દ્વારા ધરણાં, રેલીઓ અને જાહેર વાહનવ્યવહાર તેમજ દૃુકાનો અને અન્ય વ્યવસાયો બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહૃાો છે. આ આંદૃોલન શરૂ થયું ત્યારથી જ પ્રદૃર્શનકારીઓ અને સ્થાનિક પોલીસ તેમજ અર્ધસૈનિક દૃળો વચ્ચે અવારનવાર િંહસક ઝઘડા થઈ રહૃાા છે,