Jai Hind

દક્ષિણ કોરિયામાં ભીષણ ગરમીના મોજાએ છેલ્લા ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો

ઠંડો પ્રદૃેશ ગણાતા દૃક્ષિણ કોરિયામાં ભીષણ ગરમીના મોજાએ છેલ્લા ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. દૃક્ષિણ પ્ાૂર્વી શહેર યાંગસાનમાં ૪૨.૫ ડીગ્રી તાપમાન નોંધાયું હતું દૃેશમાં ભયંકર ગરમીના કારણે અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત થયા બાદૃ ગરમીન્ો રાષ્ટ્રીય આફત જાહેર કરી છે. પાટનગર સીઓલ પ્રથમવાર જાહેર કરેલા હાઇલેવલ ઇમર્જન્સી હીટવેવ એલર્ટ વચ્ચે ટ્રેડિશનલ કોરિયન પરિધાનમાં મહિલા પ્રવાસીઓ હાથ પંખાથી હવા ખાતા ગ્યેઓંગબોગુંગ પ્ોલેસના ગ્રાઉન્ડમાંથી પસાર થઇ રહૃાા છે.