ઉત્તરાખંડમાં પર્વતો કાપીન્ો વિકાસ થઇ રહૃાો છે, હિમશીલાઓ અન્ો હિમ નદૃીઓ પણ ઓગળી રહી છે જે જોખમી બાબત છે
કુદૃરતી સંકટો અચાનક આવા હોય છે આ વાત યોગ્ય છે કે, જો ન્ોપાળમાં થયેલો જળપ્રલય પ્રાકૃતિક હોત તો આનાથી વધારે મોટી ઉથલ પાથલ થઇ હોત. અલબત્ત ન્ોપાળમાં થયેલા જળપ્રલયમાં મોટી સંખ્યામાં માનવીઓના મૃત્યુ થયા છે.
પડોશી દૃેશ ન્ોપાળના રસુવામાં ભોટેકોશી તથા ત્રિશુલી નદૃીઓમાં પુરનો પ્રકોપ થયો હતો આથી ન્ોપાળમાં ભારે તબાહી મચી છે જ્યારે પ્ાૂરતો પ્રકોપ આવ્યો પછી મકાનો, પુલો, સડકો અન્ો વાહનો પતાના રમકડાની માફક વહી ગયી હતા.
આ પુરથી મૃતકો અન્ો લાપત્તા લોકોનો આંકડો સતત વધી રહૃાો છે જો જોવામાં આવે તો વિકાસની આંધળી દૃોડમાં આંખ આડા કાન કરવામાં આવતા આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે આથી દૃેશ સહિત વિદૃેશોમાં ક્યારેક પુર, ભૂકંપ, ગ્લેશિયરોનું ઓગળવું જેવી દૃુર્ઘટનાઓ વારંવાર બનતી હોય છે.
ભીષણ પુરનો પ્રકોપ રસુવા ઘણા વર્ષોથી ભોગવી રહૃાું છે જ્યારે હીમ નદૃી તળાવ ફાટ્યું ત્યારે જે પુર આવ્યું ત્ોમાં ભોટેકોશી નદૃીના કિનારે બનવવામાં આવેલા પાયાના માળખા, નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો, પુલ, જળવિદ્યુત પરિયોજનાઓ વગ્ોરેન્ો મોટું આર્થિક નુકસાન થયું છે.
ન્ોપાળમાં આવેલા આ પ્ાૂર પ્રકોપનું નક્કર પરિણામ આવવાનું બાકી છે પરંતુ માનવામાં આવી રહૃાું છે કે, જ્યારે તિબ્ોટમાં ભૂસ્ખલનથી લ્હેદૃે નદૃીનો પ્રવાહ રોકવો તથા ત્યાં એકત્ર થયેલું પાણી નીચે તરફ વહી જતાં ચીન તરફથી ગ્લેશિયરોવાળા વિસ્તારોમાં કરવામાં આવેલા નિર્માણ પર મોટી અસર થઇ છે અને આ કારણે પ્ાૂર પ્રકોપની ભયાનકતા વધી છે.
ચીન્ો પહોડોન્ો નષ્ટ કરીન્ો ત્રિશુલી નદૃીના પ્રાકૃતિક પ્રવાહના માર્ગ પર નિર્માણ કર્યું છે આ તથ્ય કોઇથી છુપાવી શકાશે નહીં કે ભલે ગમે ત્ોટલા અવરોધ ઉભા કરવામાં આવે પરંતુ પાણી ક્યારેય પોતાનો માર્ગ ભૂલતું નથી. ક્યારેક કોઇ સમયે નદૃીઓના પ્રવાહ ક્ષેત્રનો માર્ગ ભલે સમય સાથે સ્ાૂકાઇ ગયો હોય અન્ો પછી હવે પાણી અહીંયા બીજી વાર નહી આવે ત્ોવું માનવી માવવા લાગ્ો ત્યારબાદૃ આજ વાત કુદૃરતી આપત્તીન્ો નિમંત્રણ આપ્ો છે.
તમામ જોખમો સામે આંખ આડા કાન કરવાની સાથે નદૃીઓના કિનારે શહેર વસાવવાની માત્ર ન્ોપાળની નીતિ નથી પરંતુ વિશ્ર્વના દૃરેક દૃેશોમાં નદૃી કિનારે શહેરો વસાવવાની વૃત્તિ વધી છે.
ભારત સહિત વિશ્ર્વના ઘણા દૃેશોમાં જ્યાં પ્રાકૃતિક મુશ્કેલીનું જોખમ સતત વધી રહૃાું છે જળવાયુ પરિવર્તનના કારણે અગાઉથી કુદૃરતી મુશ્કેલીઓ સામે જોખમ વધ્યું છે આથી હવે કુદૃરત સાથે ખિલવાડ કરવો જોઇએ નહીં.
ભારતમાં ગ્લેશિયરો સાથે જોડાયેલું જોખમ ન્ોપાળ કરતા ઓછું નથી. પ્રાકૃતિક મુશ્કેલીઓ માત્ર આજે થતી નથી અગાઉ પણ થતી હતી પરંતુ માનવીઓ પ્રકૃતિ સાથે ઓછો ખિલવાડ કરતા હતા અન્ો માનવીઓનું વર્તન પ્રકૃતિન્ો અનુરૂપ હતું.
ન્ોપાળમાં આવેલા પ્ાૂરે સર્જેલી તબાહીએ આખી દૃુનિયાન્ો હચમચાવી છે. પરંતુ ભારતમાં આ પ્ાૂરથી િંચતા વધુ છે. ન્ોપાળ ભારતનો પડોશી દૃેશ છે ત્ોથી મોટા પ્રમાણમાં ભારતીયો પ્રવાસ્ો જાય છે. અચાનક આવેલા પુરના કારણે ન્ોપાળમાં ગયેલા સંખ્યાબંધ ભારતીયો ફસાઇ ગયા છે.
તિબ્ોટમાં આવેલી કુદૃરતી આફતના કારણે આ દૃૂર્ઘટના સર્જાઇ અન્ો ન્ોપાળ લપ્ોટમાં આવી ગયું છે ત્ોમ મનાય છે આ સ્થિતિ ભારતમાં સર્જાઇ શકે છે. અન્ો ભારતના ન્ોપાળ કરતા વધુ મોટી તબાહી થઇ શકે છે.
ભવિષ્યમાં તિબ્ોટમાં આવેલી કુદૃરતી આફત ભારતમાં જોખમી બની શકે છે કારણ કે, ભારતની ત્રણ નદૃીઓ બ્રહ્મપુત્રા, સતલજ અને િંસધુ તિબ્ોટમાંથી નિકળે છે હિમાલયમાંથી નીકળતી કોઇપણ નદૃીના કારણે મહાવિનાશક દૃુર્ઘટના થઇ શકે છે.
ન્ોપાળમાં જે બન્યું ત્ો ઉત્તર ભારતમાં થઇ શકે છે ઉત્તર-પ્ાૂર્વના રાજ્યમાં પણ બની શકે છે ઉત્તરાખંડ જેવા રાજ્યમાં આ વાતનું સૌથી મોટું જોખમ છે ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદૃેશ સહિતના રાજ્યો સાથે અન્ો ઉત્તર પ્રદૃેસમાં જો આવું પ્ાૂર આવે તો શું થાય ત્ોની કલ્પના થથરાવી નાખે છે.
ન્ોપાળ અને ચીનના તિબ્ોટના સરહદૃી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પ્ાૂરનું કારણ તિબ્ોટમાં પડેલો વધુ વરસાદૃ અને હિમશીલાઓનું પિગળવું છે ભોટેકોશી નદૃી તીબ્ોટમાંથી નિકળે છે આથી ત્ોમાં પાણી વધુ હતું પરંતુ ભારે વરસાદૃ અન્ો હીમશીલાઓ પીગળવાના કારણે પહાડો ધસી પડયા ત્ોથી વહેતી નદૃીનો પ્રવાહ રોકાઇ ગયો હતો.
