યુરેનિયમ, એઆઇ સહિતના ક્ષેત્રે સહયોગ વધારવા નિર્ણય

વડાપ્રધાન મોદૃીન્ો ઉઝબ્ોકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન

ભારત-ઉઝબ્ોકિસ્તાન વચ્ચે સહયોગન્ો દિૃશા આપવા વિદૃેશમંત્રી સ્તરે સંકલન પરિષદૃની રચના કરાશે: ગિટ સિટી અંગ્ો ચર્ચા: ત્રણ સિસ્ટર સિટી અન્ો સિસ્ટર સ્ટેટ સ્થાપવા કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવ વચ્ચે તાશકંદૃ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દૃેશોના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદૃારીના સ્તર સુધી લઈ જવા પર સંમતિ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવ વચ્ચે તાશકંદૃમાં પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી. આ દૃરમિયાન બંને દૃેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સાથે આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદૃારી, વેપાર, ઊર્જા, ટેકનોલોજી અને શહેરો વચ્ચેના પરસ્પર સહયોગને વધારવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ વિશેષ તકે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે વડાપ્રધાન મોદૃીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ’ઓલી દૃારાજાલી દૃુસ્તલિક’ થી નવાજ્યા હતા.
સમન્વય પરિષદૃની રચના: બંને દૃેશો વચ્ચેના તમામ ક્ષેત્રોના સહયોગને યોગ્ય દિૃશા આપવા માટે વિદૃેશ મંત્રી સ્તરે એક ’કોઓર્ડિનેશન કાઉન્સિલ’ ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
વડાપ્રધાન મોદૃીએ જાહેરાત કરી હતી કે, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમની સતત અને લાંબા ગાળાની સપ્લાય માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલા ’ન્યૂ તાશકંદૃ’ પ્રોજેક્ટ સંદૃર્ભે વડાપ્રધાન મોદૃીએ ગુજરાતમાં વિકસિત કરાયેલી ગિટ સિટીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉઝબેકિસ્તાનના એક પ્રતિનિધિમંડળને ગુજરાત આવીને ગિટ સિટીના ટેકનોલોજીકલ મોડેલનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
બંને દૃેશો સંયુક્ત રીતે એક મોટા ’બિઝનેસ સમિટ’નું આયોજન કરશે. આ ઉપરાંત ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ત્રણ ’સિસ્ટર-સિટી’ અને ’સિસ્ટર-સ્ટેટ’ કરારો પણ કરવામાં આવી રહૃાા છે.
રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે વડાપ્રધાન મોદૃીના નેતૃત્વમાં ભારતે ડિજિટલાઇઝેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્પેસ રિસર્ચમાં સાધેલી અસાધારણ પ્રગતિના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
વડાપ્રધાન મોદૃીએ ઉઝબેકિસ્તાનના આગામી ૩૫મા સ્વતંત્રતા દિૃવસ નિમિત્તે ત્યાંની જનતાને આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી, અને નોંધ્યું હતું કે બંને દૃેશો પોતાની વ્યૂહાત્મક ભાગીદૃારીના ૧૫ વર્ષ પણ પૂર્ણ કરી રહૃાા છે.
રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દૃરમિયાન, પીએમ મોદૃીએ કહૃાું કે, મેં તમારું પુસ્તક જોયું, જેમાં તમે બધા મુખ્ય ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સ ઓળખ્યા છે અને અમારા દ્વિપક્ષીય આર્થિક સહયોગને આગળ વધારવા માટે સમયરેખા નક્કી કરી છે. હું આ પહેલની પ્રશંસા કરું છું. મને વિશ્ર્વાસ છે કે સાથે મળીને અમે આમાં ઝડપી પ્રગતિ કરીશું.
પીએમ મોદૃીએ કહૃાું કે ગઈકાલે રાત્રે રાત્રિભોજન દૃરમિયાન, અમે અર્થપૂર્ણ ચર્ચા કરી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. અમારી ટીમો પણ આ બાબતો પર સર્વસંમત છે. બંને દૃેશોના વ્યાપાર નેતાઓને સમાવિષ્ટ કરીને એક વ્યાપાર સમિટનું આયોજન કરશે.
પ્રધાનમંત્રીએ કહૃાું કે, અમે યુરેનિયમના પુરવઠા માટે લાંબા ગાળાની વ્યવસ્થા સ્થાપિત કરીશું. આજે, અમે ત્રણ સિસ્ટર-સિટી અને સિસ્ટર-સ્ટેટ વ્યવસ્થા સ્થાપિત કરી રહૃાા છીએ. આપણે તેમની ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે એક રોડમેપ બનાવવો જોઈએ. તમારા દૃેશમાં “ન્યૂ તાશ્કંદૃ” જેવા મેગા-પ્રોજેક્ટ્સ ચાલી રહૃાા છે; ભારતમાં, અમે ગુજરાતમાં ગિટ સિટી બનાવ્યું છે. તમારા દૃેશના એક પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં અમને આનંદૃ થશે જે ટેકનોલોજીના ઉપયોગનો અભ્યાસ કરી શકે છે.
પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો દૃરમિયાન, રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવે કહૃાું કે, વડાપ્રધાન મોદૃી, હું માનું છું કે તમારા નેતૃત્વ હેઠળ, ભારત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી રહૃાું છે, આર્થિક વિકાસનો ઉચ્ચ દૃર જાળવી રહૃાું છે અને મોટા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહૃાું છે.
તમારા નજીકના મિત્રો તરીકે, અમે ચોક્કસપણે આ બધી સિદ્ધિઓ જોઈને ખૂબ ખુશ છીએ.

રિલેટેડ ન્યૂઝ