કોઈ ફેર નહીં પડે, સંધિ સ્થગિત જ રહેશે
ભારતે CoAને ગેરકાયદૃે ગણાવતા કહૃાું કે આ મામલે સુનાવણી તેના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી
ભારતે આજે ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ િંસધુ જળ સંધિ પર વર્લ્ડ બેંકની મધ્યસ્થતાવાળી કોર્ટ ઓફ આર્બિટ્રેશન (ર્ઝ્રછ)ના ચુકાદૃાને ફગાવી દૃીધો છે. ભારતે કોર્ટને ગેરકાયદૃે ગણાવતા કહૃાું કે આ મામલે કોઈ પણ સુનાવણી તેના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. વિદૃેશ મંત્રાલયે નિવેદૃન બહાર પાડીને કહૃાું કે ર્ઝ્રછ દ્વારા આપવામાં આવેલા ચુકાદૃાઓનો ભારતની કાર્યવાહી પર કોઈ પ્રભાવ પડશે નહીં. ભારતે િંસધુ જળ સંધિને સ્થગિત રાખવાના નિર્ણય યથાવત જ રહેશે.
વિદૃેશ મંત્રાલયે કોર્ટ ઓફ આર્બિટ્રેશનને સંપૂર્ણપણે ગેરકાયદૃે ગણાવ્યું છે. ભારતનું કહેવું છે કે વર્લ્ડ બેંકે િંસધુ જળ સંધિના નિયમોનું ઉલ્લંઘન કરીને આ કોર્ટની રચના કરી હતી, તેથી ભારત તેના કોઈ પણ ચુકાદૃા કે આદૃેશને સ્વીકારતું નથી. સ્ઈછ એ કહૃાું, ભારતે આ કોર્ટના કાયદૃાકીય અસ્તિત્વને ક્યારેય સ્વીકાર્યું નથી. ભારતનું માનવું છે કે તેનું ગઠન જ િંસધુ જળ સંધિનું મોટું ઉલ્લંઘન છે. આ જ કારણે ભારત ન તો ક્યારેય આ કોર્ટ સમક્ષ રજૂ થયું છે અને ન તો તેના કોઈ ચુકાદૃા પર ધ્યાન આપ્યું છે. વિદૃેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ કોર્ટ પાસે ભારતના સાર્વભૌમત્વ નિર્ણયો પર બોલવાનો કોઈ અધિકાર નથી. સ્ઈછ એ કહૃાું, કોર્ટના અત્યારના કે ભવિષ્યના કોઈ પણ ચુકાદૃાની ભારતની પરિયોજનાઓ પર કોઈ અસર પડશે નહીં. ર્ઝ્રછના કોઈ પણ આદૃેશની ભારતની જળ પરિયોજનાઓ પર કોઈ અસર નહીં થાય. િંસધુ જળ સંધિને હાલ પૂરતી સ્થગિત રાખવાનો ભારત સરકારનો નિર્ણય સંપૂર્ણપણે લાગુ રહેશે.
મહત્વનું છે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (ર્ઝ્રછ) એ પોતાના ચુકાદૃામાં કહૃાું છે કે િંસધુ જળ સંધિ સંપૂર્ણપણે લાગુ છે અને ભારતે આ હેઠળ પોતાની જવાબદૃારીઓનું પાલન કરવું પડશે.
જેમાં કહેવામાં આવ્યું કે કોર્ટે ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાના કારણોની સમીક્ષા કરી અને દૃાવો કર્યો કે આ આધાર સંધિને નિલંબિત કે સમાપ્ત કરવા માટે યોગ્ય નથી.
ભારતે ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ થયેલા પહલગામ આતંકી હુમલા બાદૃ િંસધુ જળ સંધિને રોકવાનો નિર્ણય લીધો હતો. આ જ નિર્ણય હેઠળ જમ્મુ-કાશ્મીરમાં િંસધુ નદૃી પ્રણાલી પર કિશનગંગા અને રતલે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહૃાું છે.
