શાહબાજની હાજરીમાં ભારતના વડાપ્રધાનની ફટકાર
ચીન-પાક આર્થિક કોરિડોર અંગ્ો પણ સંભળાવ્યુ
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મળેલા ૨૬માં શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના શિખર સંમેલનમાં ભાગ લેવા ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુટિન અન્ો ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગન્ો મળ્યા હતા અન્ો બંન્ો ન્ોતાઓન્ો વડાપ્રધાન મોદૃીએ આ મહિનામાં ભારતમાં યોજાનાર બ્રિકસ બ્ોઠક માટે આમંત્રણ આપ્યું હતું.
શાંઘાઈ સહયોગ સંગઠન શિખર બ્ોઠકમાં પાકના મિત્ર ચીનની હાજરીમાં શાહબાજન્ો મોદૃીએ શરમજનક સ્થિતિમાં મૂક્યા
આંતરરાષ્ટ્રીય મંચ ઉપર મીત્ર ચીનની હાજરીમાં જ વધુ એક વખત પાકિસ્તાનને નીચા જોવા જેવું થયું છે. કિર્ગિસ્તાનની રાજધાની બીશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે પ્રારંભીક સંબોધનમાં આતંકવાદૃ મુદૃે પાકિસ્તાનને આડેહાથે લીધુ હતુ અને પાક. વડાપ્રધાન શાહબાજ શરીફ માથુ નીચુ રાખીને સાંભળતા રહૃાા હતા. શ્રી મોદૃીએ આ ૨૬માં શિખર સંમેલનમાં આતંકવાદૃનો મુદૃો ઉઠાવ્યો હતો
અને ભારતમાં થયેલા પહેલગામ હડમલા સંદૃર્ભ આપતા કહૃાું કે કોઈપણ પરિસ્થિતિમાં આતંકવાદૃ સહન કરી લેવામાં આવશે નહીં. શ્રી મોદૃીએ પાકિસ્તાનના વડાપ્રધાન તરફ નજર કરીને કહૃાું કે આતંકવાદૃનું જે બીહામણુ સ્વરૂપ આપણે જોઈ રહૃાા છીએ તેની સામે તમામ દૃેશે એક થવું પડશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપીંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદૃીમીર પુતીન સહિતના સંગઠનના સભ્ય રાષ્ટ્રોની હાજરીમાં વડાપ્રધાને યુક્રેન અને પશ્ર્ચિમ એશીયા પણ ચાલી રહેલા યુધ્ધનો ઉલ્લેખ કર્યો હતો અને કહૃાું હતું કે કોઈપણ સમસ્યાનું સમાધાન અંતવિહિન યુધ્ધથી નહીં પણ યુધ્ધનો અંત લાવી અને વાટાઘાટના ટેબલ પર સમાધાન શોધવું જોઈએ. મોદૃીએ આ સંમેલનને આકરા શબ્દૃોમાં સંબોધન કયુૅં હતું અને કહૃાું કે આતંકવાદૃને મળતું ભંડોળ બંધ થવું જોઈએ અને તમામ દૃેશોએ તેમાં એક થવું પડશે. વડાપ્રધાને આતંકવાદૃને આ સદૃીનો સૌથી મોટો દૃુશ્મન ગણાવતા કહૃાું કે જે દૃેશ તેને પ્રોત્સાહન આપે છે તે દૃેશને પણ આતંકવાદૃ સહન કરવો પડશે. આમ કહિને પાકિસ્તાનના વડાપ્રધાનને શાહબાજ શરીફને શ્રી મોદૃીએ સાવધ કરી દૃીધા હતા. આગામી મહિને ભારતમાં જ બ્રીકસ સંમેલન યોજાવાનું છે તે પૂર્વે ચીન અને રશીયાના રાષ્ટ્રપતિ સાથેની આ વડાપ્રધાનની મુલાકાત મહત્વની બની જશે. શ્રી મોદૃીએ તમામ દૃેશોને સંસ્કૃતિ અને વિચારોથી જોડાવા અપીલ કરી હતી.
આ સંબોધનમાં વડાપ્રધાને શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે એસસીઓનો અર્થ કરતા કહૃાું કે સિકયુરીટીનો એસ, કનેકટીવીટીનો સી, અને ઓપુચ્યુનીટીનો ઓ એ આપણી આવશ્યકતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનન્ો સંબોધતા ચીન અન્ો પાક્સિતાનનું નામ લીધા વગર શાહબાજ શરીફ અન્ો શી જિનિંપગનાી હાજરમાં સીપીઇસી (ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર)ન્ો લઇન્ો નિશાન સાધતા કહૃાું કે કન્ોક્ટિવિટી પ્રોજેક્ટમાં બધા દૃેશોની સંપ્રભતા અન્ો ક્ષેત્રિય અખંડતતાનું સન્માન કરવું જોઇએ.
ચીનનો આ મહત્ત્વાકાંક્ષી કોરિડોર પ્રોજેક્ટ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે.
ભારતના આ વિસ્તાર પર ૧૯૪૩થી પાકિસ્તાનનો ગ્ોરકાયદૃે કબજો છે. વડાપ્રધાન મોદૃીએ કહૃાું સંપ્રભતાની અવગણના કરતી કન્ોક્ટિવિટી પર વિશ્ર્વાસ કરી શકાય નહીં.
