નેપાળ પૂર: ગ્લેશિયર તળાવ ફાટવાથી નહીં, 167 કિલોમીટરની ઝડપે આવેલા આઇસ રોકે તબાહી સર્જેલી

નેપાળમાં આવેલા વિનાશકારી પૂરના પ્રારંભિક વૈજ્ઞાનિક આકલનમાં ગ્લેશિયલ તળાવ ફાટવાના બદૃલે લાંગટાંગ સિરુંગના ઉતરી ઢાળથી વિશાળ આઇસ રોક (બરફનો ખડક) તુટીને બહાર આવ્યો છે. નેપાળ એન્વાયરમેન્ટ સોસાયટી (એનઇએસ)ની વિશેષજ્ઞ ટીમના પ્રારંભિક અભ્યાસ મુજબ લગભગ ૫૨૦૦ મીટરની ઉંચાઇથી ગ્લેશિયરનો બરફ અને ખડકોનો મોટો ભાગ તુટીને પડ્યો, ત્યારબાદૃ બરફ, ખડક, પાણી અને કાટમાળે મળીને ખૂબ જ ભારે ફલેશ ફલડનું રૂપ લઇ લીધું જેની સરેરાશ ઝડપ લગભગ ૪૬.૩ મીટર દૃર સેકન્ડે હતી, અર્થાત ૧૬૭ કિલોમીટર દૃર કલાકે હતી.
સ્ટડીમાં અનુમાન લગાવાયું છે કે આઇસ-રોકમાં લગભગ ૧૦-૨૦ કરોડ ઘન મીટર બરફ, ખડક અને કાટમાળ હતો.

રિલેટેડ ન્યૂઝ