બ્રિકસના દૃેશો જ નહીં સમગ્ર વિશ્ર્વ ડોલરનો દૃબદૃબો ઘટાડવા ડિજિટલ કરન્સીના ઉપયોગ પર કામ કરી રહૃાા છે
વૈશ્ર્વિક આર્થિક વ્યવસ્થા અત્યારે વિવિધ સંકટમાંથી પસાર થઇ રહી છે. જ્યાં બહુપક્ષીય વ્યાપાર પ્રણાલી નબળી પ્ાૂરવાર થાય છે નાણાંકિય ન્ોટવર્કનો ભૂ-રાજકીય ઉપયોગ તથા ગ્રીન એનર્જીની દૃોડામાં કાચો માલ ખાસ કરીન્ો ‘રેયર અર્થ મેટલ પર નિયંત્રણની પ્રવૃત્તિ સમગ્ર વિશ્ર્વન્ો આર્થિક રીત્ો ભીંસમાં લઇ રહી છે.
આવા નાજુક સમયમાં ભારતની અધ્યક્ષતામાં સંપન્ન થયેલ ૧૮માં બ્રિકસ શિખર સંમેલનમાં પરસ્પરના તમામ મતભેદૃોન્ો બાજુમાં મૂકીન્ો પોત પોતાના આર્થિક હિતોન્ો કેન્દ્રમાં રાખીન્ો નવી દિૃલ્હી ઘોષણા પત્ર ૨૦૨૬ પર બધા દૃેશો એકમત થયા હતા.
બ્રિકસના ઘોષણાપત્રમાં મુખ્ય બાબત સંસ્થાપક સુધારા, સ્થાનિક ચલણમાં વેપાર, ડિજિટલ પ્ોમેન્ટ, ક્રિટીકલ મિરલ્સની સુરક્ષા, આયાત શ્રેણીમાં વૈવિધ્યકરણ, તથા ન્યુ ડેલપમેન્ટ બ્ોન્કનો વિસ્તાર વગ્ોરે દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવ્સ્થાનું પુર્નગઠન કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
અલબત્ત બ્રિકસના સભ્ય દૃેશો વચ્ચે વેપારમાં અસુંતુલન, નાણાંકિય લેવડ દૃેવડની સમસ્યાઓ તથા દૃરેક દૃેશમાં અલગ અલગ નીતિ હોવાના કારણે આ બાબતનો અમલ કરવામાં ઘણા પડકારો જોવા મળશે છતાં પણ આ ઘોષણા પત્ર પ્ાૂરવાર કરે છે કે, વિકાસશીલ દૃેશો હવે માત્ર પ્રેક્ષકો નથી પરંતુ નવી વૈશ્ર્વિક આર્થિક વ્યવસ્થાન્ો નક્કી કરવામાં મુખ્ય ખેલાડી બની ચૂક્યા છે.
નવી દિૃલ્હી ઘોષણાપત્ર ૨૦૨૬માં નાણાંકિય સહયોગનો સભ્ય દૃેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારન્ો સ્થાનિક મુદ્દાઓમાં કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ડોલનું વર્ચસ્વ તોડવા તથા પશ્ર્ચિમના પ્રતિબંધોના કારણે આ પગલું રણનીતિ ષ્ટિએ મહત્વનું છે.
પરંતુ વાસ્તવિક રીત્ો આ મોડલ
મેક્રો ઇકોનોમિક વિષમતાઓ સામે સંઘર્ષ કરી રહૃાું છે. ત્ોનું પ્રત્યક્ષ પ્રમાણ ભારત અને રશિયા વચ્ચેનો વેપાર સંબંધ છે.
બ્રિકસ સમીટના બીજા દિૃવસ્ો વડાપ્રધાન મોદૃીએ ટેકનોલોજી અને ક્રિટિકલ મિરલ્સના શસ્ત્રીકરણ સામે વિશ્ર્વન્ો ચેતવણી આપી છે વડાપ્રધાન્ો પશ્ર્ચિમના દૃેશો પર ટેકનોલોજી અને ચીન પર ક્રિટીકલ મિનરલ્સનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પરોક્ષ આરોપ મૂક્યો છે. વડાપ્રધાન્ો જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને ક્રિટિકલ્સના શસ્ત્રીકરણથી દૃુનિયાના સંયુકત વિકાસમાં અવરોધો ઉભા થઇ શકે છે. આથી ટેકનલોજી અપનાવવાની પ્રક્રિયામાં બધાન્ો સાથે લઇ ચાલવું જરૂરી છે. ભારતના અધ્યક્ષપદૃે બ્રિકસના આયોજનોમાં રેઝિલિયન્સ, ઇનવેશન, સહયોગ અન્ો સ્થિરતા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત વડાપ્રધાન્ો કઝાખસ્તાન, ઇજિપ્ત, યુગાન્ડા અને બહુન્ડી સહિતના સાત દૃેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. ઓપન સ્ોશનમાં વડાપ્રધાન્ો ગ્લોબલ સાઉથના પડકારોનો સામનો કરવા અન્ો માવતાના વિકાસ માટે બ્રિકસ દૃેશોન્ો સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
પશ્ર્ચિમી દૃેશો દ્વારા ટેકનોલોજીન્ો નાના દૃેશોના હાથમાં જતી રોકવાના ત્ોમજ ચીન દ્વારા ક્રિટિકલ મિરલ્સના પ્રયત્નોની ટીકા કરી હતી ત્ોમણે જણાવ્યું હતું કે, ટેકનોલીજીમાં ઉપયોગ દૃરેક દૃેશ માટે થવો જરૂરી છે.
જ્યારે આ શિખર સંમેલનમાં ઇરાનના રાષ્ટ્રપતિ મસ્ાૂદૃ પ્ોજેશ્કિયાન્ો કહૃાું હતું કે, ડોલર પર આધાર ઘટાડવા માટે બધા દૃેશો સામે મળીન્ો જે કાંઇ કરી શકે ત્ો હવે કરવું જોઇએ. ઇરાન પર અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છે રશિયાની સ્થિતિ એવી છે ઇરાન, ચીન, રશિયા, ભારત સહિતના દૃેશો સ્થાનિક ચલણથી વ્યવહાર કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ સાડા ચાર વર્ષથી ચાલી રહૃાું છે અમેરિકાની દૃાદૃાગીરી છતાં રશિયાનું કામ અટક્યું નથી રશિયા પોતાના ઓઇલનો વેપાર સહિત તમામ બિઝન્ોસ રૂબલમાં કરરે છે ભારત અને રશિયા સહિત અનેક દૃેશો સાથે રશિયા લોકલ કરન્સીથી ધંધો કરે છે.
બ્રિકસના દૃેશો નહીં આખુ વિશ્ર્વ ડોલરનો દૃબદૃબો ઘટાડવા માટેે ડિજિટલ કરન્સીના ઉપયોગ પર કામ કરી રહૃાા છે. ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ ટોકન્સ એ ડોલરનો વિકલ્પ બની રહૃાા છે દૃુનિયા પાસ્ો હવે પ્ોમેન્ટ માટે અનેક વિકલ્પો છે બ્રિકસના દૃેશો અંદૃરખાન્ો કહી રહૃાા છે કે, બ્રિકસ કરન્સી ભલે લાગુ ન થાય અમારી પાસ્ો બીજા અનેક રસ્તા છે.
અમેરિકાનું વર્ચસ્વ અન્ો દૃાદૃાગીરીનું મોટું કારણ ત્ોની કરન્સી ડોલર છે અમેરિકા ડોલરનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. ડીડોલરાઇઝરોન એટલે અમેરિકન ડોલર પર નિર્ભરતા ઘકાડાની પ્રક્રિયા અમેરિકા ડીડોલરાઇઝેશન સામે સર્તક છે ડોલરન્ો આંચ ન આવે ત્ો માટે અમેરિકા દૃુનિયા પર તીણી નજર રાખે છે.