વિશ્ર્વમાં એઆઇનો વ્યાપ વધ્યો છે ત્ોનો સારો ઉપયોગ થાય તો માનવજાતનો ઘણો ફાયદૃો થઇ શકે છે
એઆઇ આજે વિશ્ર્વમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે એટલા માટે નહીં કે, આગામી સમયમાં એઆઇ માનવીઓનું જીવન સંપ્ાૂર્ણ રીત્ો બદૃલી નાંખશે. સામાન્ય રીત્ો દૃરેક નવી ટેકનીક પોતાની સાથે નવી બાબતો લઇન્ો આવે છે અન્ો આ મામલે દૃરેક વર્ગમાં ચર્ચા પણ થતી હોય છે.
વિશ્ર્વમાં જ્યારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે ત્ોના પક્ષમાં અને વિરોધમાં મંતવ્યો આપનારાઓની સંખ્યા ઓછી ન હતી હવે આ સ્થિતિ એઆઇનું જ્યારે આગમન થયું છે ત્યારે થઇ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ એઆઇ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી પરંતુ ત્ોમની વ્યક્તિગત િંચતા આ ક્ષેત્રમાં ચીનથી આગળ રહેવાની છે. આઇઆઇએસસી બ્ોગ્લુરૂના સહાયક પ્રોફેસર ડો. પ્રતોશ એવી સ્પષ્ટ પણ માન્ો છે કે, એઆઇથી વિકાસ જરૂર થશે પરંતુ આ એઆઇથી રાજી કોણ રહેશે.
દૃુનિયામાં પાંચ એઆઇ કંપનીઓ છે જેમાં જેનો સમાવેશ થાય છે ત્ો એથ્રોિંપકના સીઇઓ ડારિયો અમોદિૃઇએ એઆઇની જે ઝડપ વધી રહી છે ત્ોના પર અંકૂશ મૂકવો જોઇએ ત્ો બાબતનું સમર્થન કર્યું છે અમોદૃેઇની સલાહનું સમર્થન એકસ એઆઇ કંપનીના માલિક એલન મસ્ક તથા ઓપન એઆઇના ઓલ્ટમેન્ો પણ કર્યું છે.
આથી આ બાબત સ્પષ્ટ છે કે, વિશ્ર્વના ટોચના ઉદ્યોગપતિ એઆઇની તરફેણમાં છે પરંતુ ત્ોની ઝડપન્ો એક મર્યાદૃામાં રાખવા માંગ્ો છે એઆઇથી શું ફાયદૃા થશે કે શું નુકસાન થશે ત્ો મુદ્દે સામાન્ય માનવીઓ અસંમજસમા મૂકાયા છે અને વિચારે છે કે, આખરે એઆઇનું ભવિષ્ય શું હશે. સામાન્ય માનવીઓ એવું વિચારી રહૃાા છે કે, એક તરફ એઆઇની ઝડપ મર્યાદિૃત રાખવી જોઇએ ત્ોવું કહેનારા ત્ોના પર વધુ ખર્ચ કરી રહૃાા છે વર્ષ ૨૦૨૪માં કિજીકસનો નોબલ પુરસ્કાર જીતવા વાળા જેક્રી િંહટન એઆઇથી માનવતાનો નાશ થશે ત્ોમ જણાવી ચૂક્યા છે. સામાન્ય ષ્ટિથી જોવામાં આવે તો એઆઇન્ો લઇ ભ્રમણા ફેલાવવાનું કામ કરવામાં વિવિધ કંપનીઓ આગળ છે જે આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવા માગ્ો છે ઓપન એઆઇ, એથ્રોિંપક, માઇક્રોસોફટ, ગુગલ જેવી નામાંકિત કંપનીઓ પોતાની સુરક્ષા વિશે જરૂર વાત કરે છે પરંતુ આ કંપનીઓની વાસ્તવિક િંચતા આ છે કે, ક્યાંક એઆઇની દૃોડમાં ત્ોઓ પાછળ ન પડી જાય. વિશ્ર્વના ઘણા દૃેશો એઆઇ પર નિયંત્રણ લાવવા ઢગલાબંધ કાયદૃાઓનો અમલ કરે છે સરકારો એઆઇ પર કાયદૃાનો અમલ કરે છે સરકારો એઆઇ પર કાયદૃાનો અંકુશ લગાવીન્ો કહે છે કે, કંપનીઓ પોતાની મર્યાદૃા નક્કી કરે હજુ આ િંચતાનો જવાબ મળવાનો બાકી છે કે, શું એઆઇ આગામી સમયમાં માનવ કરતાં આગળ નિકળી જશે જેન્ો માનવીઓએ બનાવ્યું છે.
ઉપરાંત િંચતાનો વિષય આ પણ છે કે, શું આગામી સમયમાં એઆઇ માનવીઓ પર નિયંત્રણ કરી મૂકશે આથી એઆઇની ઝડપ મર્યાદિૃત કરવી જોઇએ ત્ો વિશે ભાર મૂકવામાં આવી રહૃાો છે નવી દૃૂનિયા બનાવવાના ચક્રમાં અત્યારે જે ચક્ર ચાલી રહૃાું છે ત્ો ડામાડોળ થવું જોઇએ નહીં નવી ટેકનીકનું સ્વાગત કરવું જોઇએ પરંતુ આગળ વધી જવાની હોડમાં માનવતાન્ો નુકસાન થવું જોઇએ નહીં આ વિષયનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
ટેકનિક અન્ો ટેકનોલોજીનો ઉપયોગ માનવીઓના જીવનન્ો સરળ બનાવે છે પરંતુ ત્ોનો જો ઉપયોગ અયોગ્ય રીત્ો કરવામાં આવે તો નુકસાન થાય છે ટેકનિકનો ઉપયોગ કરતી વખત્ો માનવીઓએ મહત્વની બાબતોન્ો ઉપયોગ કરતી વખત્ો માનવીઓએ મહત્વની બાબતોન્ો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
જેમાં પ્રથમ છે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય દૃરેક માનવીઓએ સ્ક્રીન ટાઇમનું પ્રમાણ મર્યાદિૃત રાખવું જોઇએ જેથી આંખો અને મગજ પર નકારાત્મક અસર ન પડે ડિજિઠલ ડિટોકસ અને શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય ફાલવવો જરૂરી છે. પોતાના પાસવર્ડ, અંગત માહિતી કે નાણાંકિય વિગતો અજાણી વેબલાઇટ પર શેર કરવી જોઇએ નહીં. સોશિયલ મીડિયા કે ઇન્ટન્ોટ પર મળતી દૃરેક માહિતી સાચી હોતી નથી. આથી માહિતીની યોગ્ય ચસાકણી કરવી જરૂરી છે કોઇપણ અફવા કે ખોટી માહિતી આગળ શેર કરતા પહેલા ત્ોની ચકાસણી કરવી જોઇએ. ટેકનોલોજીનો ઉપયોગ અન્ય કોઇ વ્યક્તિન્ો હેરાન કરવા, હેિંકગ કરવા કે સાયબર બુલિગ કરવા કરવો જોઇએ નહીં. ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઇએ તથા બિનજરૂરી વિજળી તથા ડિજિટલ સંસાધનોનો બગાડ અટકાવવો જરૂરી છે. ટેકનોલોજી પર એટલી નિર્ભરતા રાખવી જોઇએ નહીં કે, આપણી પોતાની નિર્ણય શક્તિ અને વિચારવાની ક્ષમતાન્ો ઘટાડી દૃે ટેકનોલોજીન્ો મદૃદૃરૂપ બનાવવી જોઇએ.