વિદૃેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, ભલે તેઓ વિશ્ર્વમાં ગમે ત્યાં હોય. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાઉદૃી અરેબિયામાં એક ભારતીય નાગરિકની કેદૃ અંગેના પ્રશ્ર્નના જવાબમાં આ નિવેદૃન આપ્યું હતું. પ્રવક્તાએ ખાતરી આપી હતી કે ભારત સરકાર વિદૃેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે જવાબદૃાર છે અને આ હેતુ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સાઉદૃી અરેબિયામાં ભારતીય નાગરિકની સ્થિતિ અંગે િંચતા વ્યક્ત કરવામાં આવી છે.