ભારત ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીન્ો નજર અંદૃાજ કરી શકે નહીં આથી ભારત્ો સ્પષ્ટ જવાબ આપ્યો છે
પાકિસ્તાન્ો તાજેતરમાં પાકિસ્તાન ચીન સીમા સંયુકત આયોગ (પાકિસ્તાન-ચાઇના બાઉન્ડ્રી જોઇન્ટ કમિશન)ના સંચાલનમાં બન્ને દૃેશો વચ્ચે સંબંધોમાં એક મહત્વપ્ાૂર્ણ માઇલ સ્ટોન દૃર્શાવી ત્ોનું સ્વાગત કરવામાં આવ્યું છે.
અલબત્ત ભારત્ો આ આયોગન્ો રદૃ બાતલ ગણાવ્યું છે અન્ો સ્પષ્ટતા કરી છે કે, સદ્દાખ તથા જમ્મુ-કાશ્મીર બન્ન્ો કેન્દ્ર શાસિત પ્રદૃેશ ભારતનું અભિન્ન અંગ છે. વાસ્તવિક રીત્ો આ બાબત્ો ભારત માટે એક નવો રણનીતિવાળો પડકાર ઉભો કર્યો છે જે આંતરરાષ્ટ્રીય કાયદૃા અંતર્ગત મૂળ સ્વરૂપ્ો તથા કાયદૃાના સ્વરૂપમાં ભારતના વિસ્તારો પર ચીન તથા પાકિસ્તાન સાથેના નજીકના સંબંધોમાં આ બન્ને પ્રદૃેશનો મુદ્દો ક્યારેય સરળ રહૃાો નથી.
આ બાબત સમજવી મહત્વપ્ાૂર્ણ છે કે, પાકિસ્તાન્ો આ સંયુકત આયોગની ધારણાન્ો કેવી રીત્ો રજૂ કરી છે અલબત્ત આ ધોષણામાં ભારત વિરૂધ્ધ એકપણ શબ્દૃનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ બાબતમાં લદ્દાખ તથા જમ્મુ-કાશ્મીર જો કે, કેન્દ્ર શાસિત પ્રદૃેશ છે ત્ોના સંદૃર્ભમાં વાત કરવામાં આવી નથી.
પરંતુ આ સમગ્ર બાબત પાકિસ્તાન્ો જે રીત્ો ગ્ોરકાયદૃેસર કબ્જો પીઓકે વગ્ોરે ક્ષેત્રમાં કર્યો છે ત્ો વિસ્તારો પર આધારિત છે. આથી આ મુદ્દે ખરનાક સ્થિતિ સામે આવી રહી છે આ બાબતનો મુકાબલો કરવા માટે ભારત્ો કૂટનીતિના માધ્યમથી પોતાના રાજકીય લક્ષ્યો છે ત્ોના માટે રણનીતિ બનાવવી પડશે અને ત્ોન્ો પ્રાપ્ત કરવામાં મહેનત કરવી પડશે. અને જો સ્થિતિમાં ભારત વિરોધી ફેરફાર થાય તો કડક પગલાં ભરવા પર વિચાર કરવો પડશે. ઇસ્લામાબાદૃમાં પાકિસ્તાનના વિદૃેશ મંત્રાલયે એકસ પોસ્ટ પર ધોષણા કરી છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાન- ચીન સંબંધો વચ્ચે
એક મહત્વપ્ાૂર્ણ માઇલસ્ટોનના સ્વરૂમાં પાકિસ્તાન- ચીન સંબંધો માટે બન્ને દૃેશોએ સંયુકત સ્વરૂપ્ો સંયુકત આયોગનું સંચાલન શરૂ કર્યું છે.
જેમાં સરહદૃ પર પ્રબંધન, સંયુકત સીમા સર્વેક્ષણ, વેપાર તથા બન્ન્ો દૃેશોની પ્રજા વચ્ચે સંપર્ક વધારવા માટેનો સહયોનો માર્ગ સ્પષ્ટ થયો છે ત્ોમાં આ વાતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે કે, આયોગની ઉદ્ઘાટન બ્ોઠક ઇસ્લામાબાદૃમાં વિદૃેશ મંત્રાલયમાં આયોજિત થઇ હતી.
જેમાં સહ ન્ોત્ાૃત્વ ચીનના વિદૃેશ મંત્રાલયના ઉપમહાનિદૃેશક (સરહદૃ તથા મહાસાગર મામલાનો વિભાગ) લી યા તથા પાકિસ્તાનના વિદૃેશ મંત્રાલયના મહાનિદૃેશક બિલાલ મહમૂદૃ ચૌધરીએ કર્યું હતું. આથી ભારત માટે ઘણી રણનીતિ વાળી િંચતાઓ ઉજાગર થઇ છે જેમાં પ્રથમ છે આ સમયે જ શા માટે કાર્યવાહી કરાવમાં આવી ખાસ કરીન્ો જ્યારે ચીન્ો ભારત સમક્ષ દૃાયકાઓથી ચાલી આવતી સરહદૃ વિવાદૃન્ો ઉકેલવાની રજૂઆત બ્રિકસ સંમેલનમાં કરી હતી આથી આ એક એવો પ્રયાસ છે જ્યારે ચીન્ો સાડા ચાર વર્ષ અગાઉ (એપ્રિલ ૨૦૨૦થી ઓકટોબર ૨૦૨૪) સુધીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવવાળો સ્ૌન્ય અવરોધ કર્યો હતો.
બીજી બાબત આ છે કે, ભારત-ચીન વચ્ચે એક નવી શરૂઆતના સ્તરમાં લઇ જવાની બાબત વિરૂધ્ધ આ વાત જણાય છે. ભારતન્ો ચીન સાથે સરહદૃનો મુદ્દો માત્ર એલએસી પ્ાૂરતો નથી પરંતુ ત્ોના કરતા વધુ પ્રભાવશાળી છે વર્ષ ૧૯૬૩માં ચીન- પાકિસ્તાન સરહદૃ સમજૂતી જેમાં બન્ને દૃેશોએ ગિલગિત- બાલ્ટિસ્તાનન્ો પાકિસ્તાનના ગ્ોરકાયદૃેસર કબજાવાળા ક્ષેત્રો સામે ચીનન્ો સોંપી દિૃધા હતા અને આ બાબત્ો ચીન અન્ો પાકિસ્તાન વચ્ચે એક કુત્રિમ સરહદૃનું નિર્માણ કર્યું હતું.
સરહદૃોનું આ વિવરલ કોઇ પણ રીત્ો પ્રાકૃતિક નથી અન્ો આ બાબત કાયદૃેસર પણ નથી આથી ભારતના વિદૃેશ મંત્રાલયે આ આયોગન્ો સ્પષ્ટ રીત્ો રદિૃયો આવી કડક જવાબ આપ્યો છે આ મુદ્દે પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે આ રિપોર્ટ જોયો છે. આ મુદ્દે અમારૂ વલણ સ્પષ્ટ છે પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઇ સરહદૃ નથી આથી અમે આ કહેવાતા સંયુકત આયોગન્ો રદૃ કરીએ છીએ જેનો કોઇ કાયદૃેસર આધાર નથી.
જમ્મુ-કાશ્મીર અન્ો લદ્દાખ જે કેન્દ્ર શાસિત પ્રદૃેશો છે ત્ો ભારતનું અવિભાજ્ય અંગ છે પાકિસ્તાન પાસ્ો ગ્ોરકાયદૃેસર રીત્ો કબ્જો કરી રાખેલા વિસ્તારો પર કોઇ અન્ય દૃેશ સાથે સમજૂતી કરવાનો અધિકાર નથી. અમે વર્ષ ૧૯૬૩માં કહેવાતા ચીન-પાકિસ્તાન સરહદૃી સમજૂતીન્ો માન્યતા આપી નથી. અને ભારત સ્પષ્ટપણે માન્ો છે કે, આ બાબત ગ્ોરકાયદૃેસર છે જેથી માની શકાય નહીં.
ભારત આ કબજા વાળા ક્ષેત્રોમાં સ્થિતિમાં ફેરફાર કરવો તથા ગ્ોરકાદૃસર કબ્જા વાળા પ્રદૃેશન્ો યોગ્ય ઠેરવવાના કોઇપણ પ્રયાસનું ખંડન કરીએ છીએ જે બાબત ભારતની સંપ્રભુતતા તથા ક્ષેત્રીય અખંડતાન્ો પ્રભાવિત કરે છે.