Jai Hind

એપ્રિલથી ઓગસ્ટ પાંચ મહિનામાં ભારતની નિકાસ ૩૪% વધી: ચીન સૌથી મોટુ ખરીદદાર

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ પાંચ મહિના દૃરમિયાન, ચીન, દૃક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયામાં ભારતની નિકાસ ૩૪ ટકા વધીને ઇં૧૯.૯ બિલિયન થઈ. આ વૃદ્ધિ મુખ્યત્વે ચીનમાં મોકલવામાં આવતા માલમાં ૩૯ ટકાના વધારાને કારણે થઈ હતી. આ ભારતના નિકાસ વિસ્તરણ માટે બ્રિક્સ જૂથના વધતા મહત્વને દૃર્શાવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે જેમ જેમ ભારત બ્રિક્સ જૂથ સાથે તેના જોડાણને ગાઢ બનાવી રહૃાું છે, તેમ તેમ તેના સ્થાપક સભ્યો – ચીન, દૃક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા તરફથી સૌથી મજબૂત ગતિ આવી રહી છે.