ન્યુયોર્કમાં ટ્રમ્પ અન્ો ઇરાનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાતની સંભાવના વચ્ચે
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાના સંકેત મળ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈશારો કર્યો છે કે, તેઓ આ અઠવાડિયે ઈરાની રાષ્ટ્રપ્રમુખ મસૂદૃ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરવા માટે તૈયાર હોઈ શકે છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકાના ન્યૂયોર્ક પહોંચી રહૃાા છે, જેને પગલે બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની શક્યતા વચ્ચે અમેરિકા અન્ો ઇરાન્ો એકબીજન્ો કડક ચેતવણીઓ આપતા તનાવ વધ્યો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે ઠંડા પડેલા યુદ્ધ વચ્ચે હડથી સમુદૃાયે હવે રેડ-સી ક્ષેત્રથી રીયાધ સુધી સાઉદૃી અરેબીયા પર હડમલા વધારી દૃેતા અને ચીનનું ઈરાન પરનું દૃબાણ પણ કામ નહી આવતા ફરી ખાડીમાં યુદ્ધનો તનાવ વધી ગયો છે. ઈરાને અમેરિકા સાથે યુદ્ધનો અંત આવવા હોર્મુઝ જળમાર્ગ પર તેના અધિકારને માન્ય રાખવા સહિતની સાત શરતો મુકી છે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વીકએન્ડ હોમમાં રોકાણ ટુંકાવીને વોિંશગ્ટન પરત આવી ગયા છે અને જાહેર કર્યુ કે ઈરાન પર નિર્ણય લેવાની તૈયારી છે અને આ દૃેશને પુરી રીતે ખત્મ કરી શકીએ છીએ. તેઓએ ચેતવણીના સ્વરમાં કહૃાું કે જો ઈરાન તેનો વ્યવહાર નહી બદૃલે તો તેના ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પે દૃાવો કર્યો કે બહડ જલ્દૃી મોટી ઘટના થવા જઈ રહી છે. તેઓએ સાથોસાથ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરવાની તૈયારી પણ કદૃાચ તેઓ કરી રહૃાા છે. તેઓએ હડથી પર પ્રથમ વખત નિવેદૃન આપતા કહૃાું કે બેલેસ્ટીક મિસાઈલના હડમલા બાદૃ તેઓ યમનના સંપર્કમાં છે અને હડથીથી અમેરિકી સેના પર હડમલો નહી કરવા ખાતરી આપી છે. ગઈકાલે હડથીના હડમલામાં સાઉદૃી પાટનગર રીયાધ એરપોર્ટના ઓઈલ ડિપો ભડકે બળતો જોવામાં આવ્યો હતો તો બીજી તરફ અમેરિકાએ તેના લડાયક વિમાનોને અન્ય મથકો પરથી ખસેડી ગલ્ફ ક્ષેત્રમાં તૈનાત કર્યા છે.
બીજી તરફ ઈરાને જાહેર કર્યુ છે કે અમેરિકા સાથે વાટાઘાટમાં જે શરતો મુકાઈ છે તે પુરી થયા સુધી હોર્મુઝ જળમાર્ગ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. ઈરાનની સંસદૃના અધ્યક્ષ મોહમ્મદૃ બાગેરે જણાવ્યું કે કતરની મારફત અમેરિકાને શરતો પાઠવવામાં આવી છે અને અમેરિકાના જવાબની રાહ છે તો ઈરાનની સુપ્રીમ સુરક્ષા પરિષદૃના અધ્યક્ષ મોહસેન રેજાઈએ જણાવ્યું કે જો અમારી શરતો પુરી કરવામાં નહી આવે તો અમો મોટા યુદ્ધ માટે તૈયાર છીએ. અમેરિકાના વર્ચસ્વનો અંત આવી ગયો છે અને તે મુશ્કેલીમાંથી બહાર નીકળવા માંગે છે. ધમકીથી પરિણામો નહી આવે. અમારી શરતો માનવી પડશે અને અમેરિકા જો ફરી હડમલા કરે તો ખોટી લડાઈ લડવા તૈયાર છીએ તેવો દૃાવો કર્યો હતો.
મોહસેન રેઝાઈએ અમેરિકાને ભૂમિ યુદ્ધમાં જોડાવા માટે પડકાર ફેંક્યો છે. તેમણે કહૃાું કે જો અમેરિકા પોતાના લશ્કરી અભિયાન પ્રત્યે ગંભીર છે, તો તેણે ઈરાનમાં પોતાના સૈનિકો મોકલવા જોઈએ. રેઝાઈએ પ્રશ્ર્ન કર્યો કે અમેરિકન લશ્કર ભૂમિ અભિયાન કેમ નથી કરી રહૃાું અને ફક્ત હવાઈ હુમલા કરી રહૃાું છે અને પાછા ફરી રહૃાું છે. તેમણે કહૃાું, “જો અમેરિકનો ગંભીર છે, તો તેમના સૈનિકો ઈરાનમાં આવવા જોઈએ. આખરે, યુદ્ધમાં ભૂમિ સૈનિકો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.”
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ સોમવારે ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કોઈપણ નવી તનાવમાં તેહરાન નવા શસ્ત્રો તૈનાત કરી શકે છે, નવી લશ્કરી રણનીતિ અપનાવી શકે છે અને એવા સ્થળોને નિશાન બનાવી શકે છે જ્યાં અગાઉ હુમલો કરવામાં આવ્યો નથી.
ઇરાનન્ો પ્ાૂરી રીત્ો ખતમ કરી શકીએ છીએ:અમેરિકા પ્રમુખનો ફરી હુંકાર: હવાઈ હુમલા કરીન્ો ભાગી ન જાવ, સ્ૌન્ય મોકલવા અમેરિકાન્ો ઇરાનના ન્ોતાનો પડકાર: ઇરાન મોટા યુધ્ધ માટે ત્ૌયાર
હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ બાદ
ઇરાનનું વૈકલ્પિક ઓઇલ ટર્મિનલ જાસ્ક મહત્ત્વનું બન્યુ
હોર્મુઝ સ્ટ્રેટ તેલ નિકાસ માર્ગ રહૃાો છે. જો કે, ૨૦૨૬ માં યુએસ-ઈરાન સંઘર્ષ અને દૃરિયાઈ નાકાબંધીએ આ માર્ગ દ્વારા ઈરાની તેલ શિપમેન્ટને ગંભીર અસર કરી છે.રોઇટર્સના જણાવ્યા અનુસાર, જુલાઈના મધ્યભાગથી હોર્મુઝ દ્વારા ચીનમાં નવા ક્રૂડ કાર્ગોનું શિપમેન્ટ લગભગ બંધ થઈ ગયું છે, અને ઓગસ્ટમાં, ઈરાનનું ક્રૂડ ઓઈલ લોિંડગ ઘટીને માત્ર ૨૨૦,૦૦૦ થી ૨૫૫,૦૦૦ બેરલ પ્રતિ દિૃવસ થયું, જે માર્ચમાં લગભગ ૨ મિલિયન બેરલ પ્રતિ દિૃવસ હતું. આમ છતાં, ઈરાન વૈકલ્પિક માર્ગો દ્વારા વેપાર અને તેલ પુરવઠો જાળવવાનો પ્રયાસ કરી રહૃાું છે.પર્સિયન ગલ્ફની બહાર ઈરાનનું સૌથી મહત્વપૂર્ણ વૈકલ્પિક તેલ ટર્મિનલ જાસ્ક છે. ગોરેહ-જાસ્ક પાઇપલાઇન દ્વારા અહીં તેલ પહોંચાડી શકાય છે, અને ટેક્ધરો પછી ઓમાનના અખાતમાંથી રવાના થઈ શકે છે. સેટેલાઇટ છબીઓએ ઓગસ્ટમાં જાસ્ક ખાતે ટેક્ધર ટ્રાફિક દૃર્શાવ્યો હતો.