સુપ્રીમ લીડર મોજતબા ખામન્ોઈની મોટી જાહેરાત
હવે અરબ સાગરન્ો પણ સંપ્ાૂર્ણપણે મુક્ત કરવાનો લક્ષ્યાંક
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ મોટી જાહેરાત કરી દૃીધી છે. તેમણે કહૃાું છે કે તેમની સેના હવે અરબ સાગરનો સફાયો કરશે. જે બાદૃ દૃુશ્મનની ફોજ ટૂંક સમયમાં જ ત્યાંથી પણ બહાર થઈ જશે.
આ નિવેદૃન એવા વિસ્તારો અંગે છે, જ્યાં ઈરાન પોતાની સુરક્ષાને લઈને હંમેશાં સતર્ક રહે છે. મોજતબા ખામેનેઈએ કહૃાું કે, દૃુશ્મનો પહેલાથી જ દૃક્ષિણ ઈરાનના જળસીમા પરથી હટીને અરબ સાગર સુધી પહોંચી ગયા છે. હવે ત્યાંથી પણ તેમનો સફાયો થવાનો છે. મોજતબાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરતા ઈરાની જવાનોએ દૃુશ્મનોને અનેકવાર જડબાતોડ જવાબ આપ્યો છે. આ જ કારણે દૃુશ્મનો હવે એ વિસ્તારથી આગળ આવવાની િંહમત કરી શકતા નથી. જ્યારે પણ તેમણે પ્રયાસ કર્યો ત્યારે તેમણે પોતે જ નુકસાન ભોગવવું પડ્યું છે.
આ નિવેદૃન ઈરાન-ઈરાક યુદ્ધની યાદૃ અને હિઝબુલ્લાહના નેતા હસન નસરૂલ્લાહના મોતની બીજી વરસી પર આપવામાં આવ્યું હતું. નસરૂલ્લાહને ૨૦૨૪માં ઈઝરાયલે મારી નાખ્યો હતો. ખામેનેઈએ આ પ્રસંગે દૃેશના જવાનોની બહાદૃુરીની પ્રશંસા કરી હતી. સુપ્રીમ લીડરે આગળ કહૃાું કે, ઈરાની ફોજ અને હોર્મુઝની રક્ષા કરતા લડાયકો દૃુશ્મનોને દૃર વખતે પાઠ ભણાવતા રહૃાા છે.
અરબ સાગર અને હોર્મુઝ સ્ટ્રેટ દૃુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક છે. અહીંથી તેલનો મોટો જથ્થો પસાર થાય છે. આવામાં ઈરાનનું આ વલણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે, દૃુશ્મન જેટલો આગળ વધવાનો પ્રયાસ કરશે એટલું જ પોતાનું નુકસાન કરશે.
ઈરાન પોતાની સમુદ્રી તાકાતને વધુ મજબૂત બનાવી રહૃાું છે. દૃક્ષિણના વિસ્તારોમાં દૃુશ્મનોને પાછળ ધકેલવાનો દૃાવો કરવામાં આવ્યો છે. હવે અરબ સાગરને પણ સંપૂર્ણપણે મુક્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ વાત એ દૃેશો માટે િંચતાનો વિષય બની શકે છે, જેઓ આ વિસ્તારમાં પોતાની હાજરી જાળવી રહૃાા છે. ખામેનેઈએ પોતાના સંદૃેશમાં ભારપૂર્વક કહૃાું કે સમય આવી ગયો છે જ્યારે અરબ સાગર પણ દૃુશ્મનની હાજરીથી મુક્ત થઈ જશે.
