એચ-૧બી વિઝા નિયમોમાં ટ્રમ્પની તવાઈ

સીધી હાથકડી-કડક સજાની ચેતવણી

અમેરિકા આ વિઝા નિયમો કડક બનાવશે: ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં ફેરફાર

અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા હજારો ભારતીય ્ંૈ પ્રોફેશનલ્સ અને એન્જિનિયરો માટે િંચતાજનક અહેવાલ સામે આવ્યા છે. અમેરિકી સરકાર ૐ-૧મ્ વિઝા નિયમોમાં અગાઉથી જ કડક વલણ અપનાવી રહી છે; વિઝા ફીમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે અને ઘણા પ્રકારના નિયંત્રણો લાદૃવામાં આવ્યા છે. હવે ટ્રમ્પ પ્રશાસન ૐ-૧મ્ વિઝા નિયમોને વધુ કડક બનાવવા અને સંભવત: આ પ્રોગ્રામને કાયમ માટે બંધ કે ધરમૂળથી બદૃલવાની તૈયારી કરી રહૃાું છે. છેતરિંપડી આચરનારા એમ્પ્લોયર્સ સામે કાનૂની સકંજો કસીને કડક સજા તેમજ “હાથકડી તૈયાર છે”ની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે. અમેરિકી શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી’એસ્પોસિટોએ એક અમેરિકન કોમેન્ટેટર અને યુટ્યુબરને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે: વિઝાના નામે ગેરરીતિ આચરનારા અને બોગસ શેલ કંપનીઓ દ્વારા કૌભાંડ ચલાવનારા લોકો વિરુદ્ધ ફોજદૃારી ગુના નોંધીને ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. આગામી ૩૬૫ દિૃવસની અંદૃર વિદૃેશી શ્રમ વિઝા વ્યવસ્થાનું સંપૂર્ણ સ્વરૂપ બદૃલાઈ જશે. સરકાર ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામ સાથે જોડાયેલી છેતરિંપડી, કર્મચારીઓનું શોષણ અને હૃાુમન ટ્રાફિિંકગ જેવા અતિ ગંભીર આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામમાં થતા કોઈપણ ફેરફારની સીધી અસર ભારતીયો પર પડે છે. અમેરિકી ્ંૈ કંપનીઓ, ટેક સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરતા કુલ ૐ-૧મ્ વિઝા ધારકોમાંથી ૭૦ ટકાથી વધુ હિસ્સેદૃારી માત્ર ભારતીય પ્રોફેશનલ્સની છે. જો આ પ્રોગ્રામ બંધ કે અત્યંત મર્યાદિૃત થાય, તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, યુએસમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોની કરિયરને ભારે ફટકો પડશે.

રિલેટેડ ન્યૂઝ