ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત્ છે ત્યારે પશ્ર્ચિમ એશિયામાં અમેરિકાની સૈન્ય હાજરી વધવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરી હુમલો કરવાનું વિચારી રહૃાા હોવાના અહેવાલો વચ્ચે પેન્ટાગોને વધુ એક એરક્રાટ કેરિયર આ ક્ષેત્ર તરફ મોકલ્યું છે. ેંજીજી થિયોડોર રૂઝવેલ્ટ ૨૭ સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયું હતુ તેની સાથે યુદ્ધજહાજોનું સમગ્ર જૂથ અને હજારો અમેરિકન સૈનિકો પણ પશ્ર્ચિમ એશિયા તરફ આગળ વધી રહૃાા છે.
ેંજીજી થિયોડોર રૂઝવેલ્ટ સાથે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ-૯ પણ તૈનાત કરવામાં આવ્યું છે. તેમાં એરક્રાટ કેરિયર ઉપરાંત ફાઇટર પ્લૅન અને સુરક્ષા પૂરી પાડનારા અન્ય યુદ્ધજહાજો સામેલ છે.