Jai Hind

દૃુનિયામાં એનર્જી સંકટનો મોટો ખતરો ઉભો થયો

UNCTAD વોર્નિંગ ગ્લોબલ ઇકોનોમિની ચેતવણી

દૃુનિયા સંકટમાં છે, ગ્લોબલ ઇકોનોમીના ગ્રોથને કારણે વેસ્ટ એશિયામાં તણાવની બહુ જ ખરાબ અસર જોવા મળી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના વેપાર અને ેંદ્ગઝ્ર્છડ્ઢ ઉટ્ઠહિૈહખ્ત ર્ય્ઙ્મહ્વટ્ઠઙ્મ ઈર્ષ્ઠર્હદ્બઅએ આ ચેતવણી આપી છે. તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે કે, મધ્ય-પૂર્વમાં ટેન્શન વચ્ચે એનર્જી સંકટ મોટો ખતરો બન્યું છે અને તેનાથી વિશ્ર્વની અર્થવ્યવસ્થા પર દૃબાણ બની રહૃાું છે, જે અંતર્ગત ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ રેટ ગયા વર્ષના ૨.૯%થી ઘટીને ૨.૬% રહી શકે છે.
ેંદ્ગઝ્ર્છડ્ઢના જણાવ્યા પ્રમાણે, વેસ્ટ એશિયા સંઘર્ષને કારણે ઉત્પન્ન થયેલા એનર્જી સંકટની ખરાબ અસર દૃુનિયાની ઇકોનોમિક ઝડપ પર પડે છે. તેણે વેપાર અને વિકાસ રિપોર્ટમાં ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ રેટ ગત વર્ષના ૨.૯%થી ઘટીને આ વર્ષે ૨.૬% રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ, વસ્તુઓ અને સેવાઓના વૈશ્ર્વિક વેપારમાં આ વર્ષે સ્થિર િંકમતો પર ૪%ની વૃદ્ધિ થવાની શક્યતા છે. જો કે, વેપારમાં અનુમાનિત વૃદ્ધિનો મોટાભાગનો હિસ્સો હાઇ એનર્જી કોસ્ટના કારણે થવાની આશા છે.
ભૂરાજનીતિક જોખમોમાં વધારો, વૈશ્ર્વિક વેપારની પેટર્નમાં બદૃલાવ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે છૈંના ઉછાળા સાથે જોડાયેલા નાણાકીય જોખમોની િંચતા વચ્ચે ેંદ્ગઝ્ર્છડ્ઢનું અનુમાન આવ્યું છે.
ેંદ્ગઝ્ર્છડ્ઢએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ૨૦૨૬માં વૈશ્ર્વિક આર્થિક વિકાસમાં એશિયાનું યોગદૃાન ૫૯% રહેવાનું અનુમાન છે. જેમાં ભારતની ગ્રોથ રેટ સૌથી વધુ ૭.૩% રહેશે. આ સિવાય ચીનની ૪.૫% અને ઇન્ડોનેશિયાની ૫.૨% રહેવાની આશા છે. આ અનુમાન વેસ્ટ એશિયા સંકટ અને ઊર્જાના ભાવવધારાથી વ્યાપક અર્થવ્યવસ્થા પર પડી રહેલા દૃબાણ વચ્ચે ગ્લોબલ ગ્રોથને સમર્થન આપવામાં એશિયાની ભૂમિકાને રજૂ કરે છે.
રિપોર્ટમાં અમેરિકા-ચીન વચ્ચે તણાવ ચાલુ રહેવાથી વેપાર બદૃલાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ેંદ્ગઝ્ર્છડ્ઢએ કહૃાું કે, ૨૦૨૪થી ચીન અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે વેપારમાં ૨૦% જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે પૂર્વી એશિયા અને ચીન અને ઉત્તર અમેરિકા બંને સાથે વેપારનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
ઊર્જાના ભાવને લઈને અમેરિકા-ચીન વચ્ચે તણાવના અસરનો ઉલ્લેખ કરતા એજન્સીએ છૈંના વધતા ઉપયોગથી વેપારની તક અને નાણાકીય જોખમો અંગે આગાહી કરી છે. ેંદ્ગઝ્ર્છડ્ઢના જણાવ્યા પ્રમાણે, સેમિકન્ડક્ટર સહિત છૈંથી સંબંધિત ઉત્પાદૃન, માલ વેપારના મુખ્ય ચાલક સ્વરૂપે ઊભરી આવ્યો છે. જો કે, એઆઈ સાથે જોડાયેલા વેપારમાં ગ્રોથનો મતલબ એ નથી કે, વ્યાપક વિકાસમાં જાતે જ લાભ થઈ જાય.
રિપોર્ટમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, એઆઈની વધતી લોકપ્રિયતા નાણાકીય સ્થિરતા માટે જોખમ પેદૃા કરી શકે છે. કારણ કે બજાર ઝડપથી કોઈ કંપનીઓ પર નિર્ભર થઈ રહૃાા છે. જો કે, એજન્સીએ આ કંપનીઓના નામ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.