પાકિસ્તાનને ૨૦૨૭ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક ગ્રુપ ના બોર્ડ ઓફ ગવર્નર્સના આગામી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યું છે. ૧૯૫૩ પછી આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાને આ પદૃ સંભાળ્યું છે.
બેંગકોકમાં ૨૦૨૬ ઉમ્ય્-ૈંસ્હ્લ વાર્ષિક બેઠકોના પૂર્ણ સત્ર દૃરમિયાન, આર્થિક બાબતોના મંત્રી અહદૃ ખાન ચીમા, જેઓ વિશ્ર્વ બેંકમાં પાકિસ્તાનના ગવર્નર પણ છે, તેમને સત્તાવાર રીતે આગામી પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
૧૨ થી ૧૮ ઓક્ટોબર દૃરમિયાન યોજાનારી વાર્ષિક બેઠકોમાં ૧૯૧ દૃેશોમાંથી ૧૫,૦૦૦ થી વધુ સહભાગીઓ જોડાયા છે.
મંત્રાલયે આ વિકાસને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો અને કહૃાું કે અધ્યક્ષપદૃ ઇસ્લામાબાદૃને વૈશ્ર્વિક આર્થિક અને વિકાસ ચર્ચાઓમાં યોગદૃાન આપવાની તક પૂરી પાડશે, તેમજ સભ્ય દૃેશો વચ્ચે રચનાત્મક સંવાદૃને પ્રોત્સાહન આપવામાં મદૃદૃ કરશે.