દૃુબઈ જતા ભારતીયો માટે તાકીદૃની એડવાઈઝરી

યુનાઇટેડ આરબ અમીરાતમાં રોજગાર અર્થે વસતા, પરિવાર સાથે રહેતા કે ટૂરિસ્ટ વિઝા પર પ્રવાસે જતાં ભારતીય નાગરિકો માટે ભારતીય દૃૂતાવાસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સચેત કરતી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અબુ ધાબી સ્થિત ભારતીય એમ્બેસી અને દૃુબઈના કોન્સ્યુલેટ જનરલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ેંછઈ પ્રવાસે જતાં કે ત્યાં રહેતા દૃરેક ભારતીય નાગરિક પાસે પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું અનિવાર્ય છે.

રિલેટેડ ન્યૂઝ