મીરાબાઈની કિસ્મતમાં ધો.૮ના એક ચેપ્ટરથી પલટો આવ્યો હતો

ટોક્યોમાં મેડલ જીતીને મીરાબાઈ વિશ્ર્વમાં છવાઈ ગઈ

ચાનુને તિરંદૃાજ બનવું હતું પરંતુ વેઈટલિટર કુંજરાની દૃેવીનું ચેપ્ટર વાંચતા વેઈટલિટીંગ તરફ વળી હતા

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
ટોક્યો, તા.૨૪
ટોકિયો ઓલિમ્પિકમાં ભારત માટે વેઈટ લિટિંગમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ આજે આખા ભારતમાં છવાઈ ગઈ છે. ચારે તરફ મીરાબાઈ ચાનુની ચર્ચા વચ્ચે કદૃાચ ઘણાને ખબર નથી કે, તે પહેલા તિરંદૃાજ બનવા માંગતી હતી પણ આઠમા ધોરણમાં અભ્યાસ દૃરમિયાન પાઠ્ય પુસ્તકના એક ચેપ્ટરથી તેની કિસ્મતમાં પલટો આવ્યો હતો. ૧૨ વર્ષની વયથી મીરાબાઈને પોતાની તાકાતનો અંદૃાજ આવી ગયો હતો.તેનો જન્મ ઈમ્ફાલના નાનકડા ગામમાં ૧૯૯૪માં થયો હતો.તેના પાંચ ભાઈ બહેન છે.ચૂલો સળગાવવા માટે તે લાકડા વીણવા જતી હતી.તે વખતે મીરાબાઈ આસાનીથી લાકડાનો ભારો માથા પર ઉંચકી લેતી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહૃાુ હતુ કે, મારા ભાઈ બહેનોને ફૂટબોલ રમવાનુ પસંદૃ હતુ પણ તેમને કપડા ગંદૃા થાય તે ગમતુ નહોતુ અને એટલે જ હું એવી રમત પસંદૃ કરવા માંગતી હતી કે, જેમાં કપડા ખરાબ ના થાય, માટે મેં તિરંદૃાજી પર પસંદૃગી ઉતારી હતી.૨૦૦૮માં હું ટ્રાયલમાં ભાગ લેવા માટે ગઈ હતી પણ તે વખતે મને કોઈ ટ્રેિંનગ મળી નહોતી. ચાનુ આઠમાં ધોરણમાં ભણતી હતી ત્યારે પાઠ્ય પુસ્તકમાં તેણે ભારતની મહાન વેઈટ લિટર કુંજરાની દૃેવીની સફળતાનુ પ્રકરણ વાંચ્યુ હતુ અને તેણે વેઈટ લિટર બનવાનુ નક્કી કર્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ