ભારતીય મૂળના વેપારીનું તાલિબાનોએ કર્યું અપહરણ

અફઘાનમાં દવાના વેપારી અપકૃત બંસરીલાલનો પરિવાર હરિયાણાના ફરિદાબાદમાં રહે છે


(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
ક્ાબુલ,તા.15
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંક્ીઓનો આતંક્ ચાલુ છે. દૃેશ પર તાલિબાનના ક્બજા બાદૃથી જ સામાન્ય લોક્ો પર અત્યાચારનો આલમ છે. આ બધા વચ્ચે એવા સમાચાર મળી રહૃાા છે ક્ે અફઘાનિસ્તાનની રાજધાની ક્ાબુલમાં તાલિબાની આતંક્ીઓએ બંદૃૂક્ની અણીએ એક્ અફઘાન મૂળના ભારતીય નાગરિક્નું અપહરણ ક્રી લીધુ. ઈન્ડિયન વલર્ડ ફોરમના અધ્યક્ષ પુનીલ સિંહ ચંડોક્ે આ વાતની જાણક્ારી આપી. મળતી માહિતી મુજબ ક્ારોબારીનું નામ બંસરીલાલ છે અને તેમનો પરિવાર હરિયાણાના ફરીદૃાબાદૃમાં રહે છે. બંસરીલાલ ક્ાબુલમાં ફાર્માસ્યુટિક્લ પ્રોડકટ્સનો વેપાર ક્રે છે. તેઓ મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના સ્ટાફ સાથે દૃુક્ાન જવા નીક્ળી રહૃાા હતા ત્યારે જ તેમની ક્ારને પાછળથી ટક્કર માર્યા બાદૃ આતંક્ીઓએ તેમનું અને સ્ટાફનું બંદૃૂક્ની અણીએ અપહરણ ક્રી લીધુ. 50 વર્ષના બંસરીલાલ શીખ સમુદૃાયના છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બંસરીલાલ અને તેમના ર્ક્મચારીઓની ખુબ પીટાઈ ક્રવામાં આવી. સ્ટાફના લોક્ો અપહરણર્ક્તાઓના ચુંગલમાંથી નીક્ળવામાં સફળ રહૃાા. સ્તાનિક્ તપાસ એજન્સીઓએ તેમના અપહરણ થવાનો ક્ેસ દૃાખલ ર્ક્યો છે અને તેમની શોધ ચાલુ છે. સૂત્રો પાસેથી મળેલી જાણક્ારી મુજબ ભારતીય વિદૃેશ મંત્રાલયને આ મામલે જાણક્ારી આપી દૃેવાઈ છે. સરક્ારને આ મુદ્દે તત્ક્ાળ હસ્તક્ષેપની અપીલ ક્રાઈ છે.

રિલેટેડ ન્યૂઝ