બ્રિટીશ સાંસદૃની ચર્ચમાં ચાકુ વડે હુમલો કરી હત્યા

ચર્ચમાં પોતાના વિસ્તારના લોકો સાથે ચર્ચા દૃરમિયાન સાંસદૃ ડેવિડ એમિસ પર હુમલો થયો : આરોપીની ધરપકડ

લંડન તા.૧૫
બ્રિટનમાં શુક્રવારે એક માથા ફરેલા શખ્સ્ો વડાપ્રધાન બોરિસ જોનસનની પાર્ટીના સાંસદૃ ડેવિડ અમીસ પર ચાકૂ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ‘રોયટર્સના જણાવ્યા મુજબ ઘટના સમયે અમીસ એક ચર્ચમાં હતા અન્ો પોતાના વિસ્તારના લોકો સાથે વાતચીત કરી રહૃાાં હતા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમીસ પર અન્ોક વખત વાર કરવામાં આવ્યા. ત્ોમના સમર્થકોએ પોતાના સાંસદૃન્ો બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ ત્ોઓ નિષ્ફળ રહૃાા.રિપોર્ટ મુજબ અમીસ એસ્ોક્સના સાઉથ એન્ડથી સાંસદૃ છે જે ઇસ્ટર્ન ઇંગ્લેન્ડનો ભાગ છે. ઘટના સમયે ત્ોઓ મેથોડીસ્ટ ચર્ચમાં પ્રેયર માટે ગયા હતા. પ્રેયર પછી ત્ોઓ કેટલાંક લોકો સાથે વાતચીત કરી રહૃાાં હતાં.
અમીસની ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદૃનમાં ત્ોમના પર હુમલાની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. ત્ોની પણ ઓળખ જાહેર નથી કરવામાં આવી.
અમીસના સમર્થક અન્ો લોકલ કાઉન્સિલર જોન લેમ્બ્ો કહૃાું- ડેવિડ પર ચાકૂથી અન્ોક વાર કરવામાં આવ્યા ત્ોમન્ો ગંભીર ઇજા થઇ હતી. અમન્ો એટલું જરૂરથી કહેવામાં આવ્યું છે કે ત્ોઓની સ્થિતિ ઘણી જ ગંભીર હતી. લેબર પાર્ટીના કાએર સ્ટેમરે કહૃાું કે- આ ઘણી જ ભયાનક ઘટના છે. મન્ો ડેવિડ અન્ો ત્ોમના પરિવારની િંચતા થઇ રહી છે.
અમીસ પહેલી વખત ૧૯૮૩ માં સાંસદૃ બન્યા હતા. જે બાદૃ ત્ોઓએ ચૂંટણી વિસ્તાર બદૃલ્યો અન્ો ૧૯૯૭ થી ત્ોઓ સાઉથ એન્ડ વિસ્તારમાં ચુંટણી લડી અન્ો જીતી રહૃાાં છે. પશુ સંરક્ષણન્ો લઇન્ો ત્ોઓએ ઘણું જ કામ કર્યું છે. ૨૦૧૦ માં લેબર પાર્ટીના સાંસદૃ સ્ટીફન ટિમ્સ પર પણ આ રીત્ો હુમલો થયો હતો.

રિલેટેડ ન્યૂઝ