આજે વડાપ્રધાનની હાજરીમાં દ્રોપદૃી મુર્મુ રાષ્ટ્રપતિપદૃ માટે ઉમેદૃવારી કરશે

દ્રોપદૃી મુર્મુ અનેક રાજયોનો પ્રવાસ કરીને પોતાનો પ્રચાર પણ કરશે

નવીદિૃલ્હી,તા.૨૩
દૃેશના નવા રાષ્ટ્રપતિ માટે નિશ્ર્ચિત મનાતા એનડીએના ઉમેદૃવાર દ્રોપદૃી મુર્મુ આવતીકાલે ઉમેદૃવારી નોંધાવશે. શ્રીમતી મુર્મુ આજે ભુવનેશ્ર્વરથી દિૃલ્હી પહોંચી ગયા છે અન્ો વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી સહિત ભાજપ મોવડીમંડળ તથા એનડીએના સાત પક્ષોના નેતૃત્વ સાથે બેઠક યોજી હતી આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ત્રણ દિૃવસના વિદૃેશ પ્રવાસે જઈ રહૃાા છે તે પુર્વે દ્રોપદૃી મુર્મુના ઉમેદૃવારી સમયે હાજર રહેશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી તા.૧૮ જુલાઈના રોજ યોજાનારી છે અને આ માસના અંત સુધીમાં
ઉમેદૃવારી સહિતની પ્રક્રિયા પુરી થયા બાદૃ દ્રોપદૃી મુર્મુ અનેક રાજયોનો પ્રવાસ કરીને પોતાનો પ્રચાર પણ કરશે. એનડીએના ઉમેદૃવાર તરીકે દ્રોપદૃી મુર્મુની જીત નિશ્ર્ચિત ગણાય છે તેઓ ઓડીસાના હોવાથી અહી બીજુ જનતાદૃળ પણ સમર્થન કરશે તો ભાજપે વિપક્ષ ખાસ કરીને આદૃીવાસી ધારાસભ્યો અને સાંસદૃોના મતો મેળવવા ખાસ વ્યુહ રચ્યો છે.

રિલેટેડ ન્યૂઝ